________________
રચાયેલા ,
શેખે
જૈન રાસાત્મક અને ઇતર સાહિત્ય એમને વાદીગોકુલષઢ એવું નામ આપ્યું હતું, અને દક્ષિણાત્ય રાજાએ એમને કલિસરસ્વતી એવું બિરુદ દીધું હતું, એમણે શ્રી અધ્યાત્મક૯પમ નામે અધ્યાત્મમુખ્ય સંસ્કૃત કાવ્ય રચેલું મુદ્રિત થયું છે, તેના અનુવાદરૂપ આ શાંત રાસ પોતેજ કરેલ છે. આ રાસ ભાષામાં પ્રાચીન છે; એમાં ગદ્ય ભાગ પણ છે. નવ રસ પિકી નવમે શાંતરસ આમાં પ્રધાનપણે (Prominent) છે. પંદરમા સૈકા પછીનું રાસાત્મક અને રાસ સિવાયનું જૈન ગુજરાતી સાહિત્ય
વિ. સં. પંદરમી સદીમાં રચાયેલા આટલા રાસ * મળી આવ્યા છે. શેધખોળથી વિશેષ પણ કદાચ મળી
આવે. શ્રી નરસિંહ મેહતા વિ. સં. સોળમી સદીમાં થયા; ' એટલે તેની પહેલાં એક સૈકામાં રચાયેલા આ રાસેની વાત થઈ, ત્યાર પછી સેળમી સદીના પ્રારંભથી ચાલુ સદીના પ્રારંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલા જન રાસ ઘણું દેખાશે. એ રસ ઉપરાંત ચરિત્રે, આખ્યાયિકાઓ, ચતુષ્પાદિકા, ઢાળો, આધ્યાત્મિક-ઔપદેશિક સજ્જા (સ્વાધ્યાય), ભક્તિનાં પદે, સ્તવને વગેરે પણ કવિતારૂપે ઘણાં છે; જેની જૈનેતર બીજા કવિઓનાં ભક્તિપદે, કીતને,
પાઈઓ, છપ્પા, આધ્યાત્મિક ઔપદેશિક કવિતાઓ આદિની પેઠે સાહિત્યમાં અને તેમાં પણ કાવ્યસાહિત્યમાં ગણના કરવી કે નહિ, એ મધ્યસ્થ સાહિત્યવેત્તાઓનું કામ છે. લગભગ ૩૭૦ ગુજરાતી જોન રાસેની એક યાદી-નામ, કર્તાનાં નામ, અને રચાયાની મિતિ સાથેની,-છાપેલી આ
આવે. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com