________________
જૈન સાહિત્ય
૧૦
શીલરાસ, એ નામે રચ્યા છે; આ પણ ઘણું કરી પ્રસિદ્ધ નથી થયા. આમાં સશીલ, સદ્રત્ત્તન, બ્રહ્મચર્યાદિના મહિમાયુક્ત ખાધ છે.
મણરેહા રાસ.
(૪) ચેાથેા રાસ વિ॰ સ’૦ ૧૪૧૩ માં કકડીયા ગામમાં કોઈ શ્રી હરસેવક નામના જૈન સાધુએ ચાતુર્માસમાં લખેલે શ્રીમતી મદનરેખા (મયણુરેહા ) ને છે. આમાં કઇ કઇ મરુભૂમિની ભાષાની છાયા આવે છે; પણ સામાન્ય વલણુ ગુજરાતીનું છે. આ રાસ નાના છે; મુદ્રિત થયા છે. એમાં દાન, શીલ, ભક્તિ આદિના સદુપદેશયુક્ત શ્રી મદનરેખાનુ ચરિત્ર છે.
આરાધના રાસ.
(૫) પાંચમા રાસ આરાધના રાસ એ નામે શ્રી સેામસુંદરસૂરિએ વિ. સ. ૧૪૫૦ના અરસામાં લખ્યા છે. આ રાસમાં મરણેાન્મુખ જીવને મરણકાળ સુધારી લેવાના, દુષ્કૃતની અàાચનાપૂર્વક નિંદા-ગાઁના, સુકૃતની અનુમેદનાના, જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ રાખવાના, પ્રાણીમાત્ર પ્રતિ અપરાધ ક્ષમવા-ક્ષમાવવાના,સવ-સદ્ધમ આદિનાં શરણનાએ વગેરેના દશ અધિકારીનું ઔપદેશિક વર્ણન છે. શાંતરસ રાસ
(૬) છઠ્ઠો રાસ શાંતાસ એ નામે વિ. સ. ૧૪૫૫ માં કે એ અરસામાં ઉપર જણાવેલા શ્રી સામસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચ્યા છે. આ મુનિ સહસ્રાવધાની હતા; સ્થંભતીથ (ખંભાત) ના નવા. દરખાંએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com