________________
જેન રાસ સાહિત્યઃ જોન રાસમાળા ગૌતમસ્વામીને રાસ
(૧) વિસં. ૧૪૧૨ માં શ્રી ઉદયવંત (વિજયભદ્ર) નામના જેન આચાર્યે શ્રી ગૌતમ સ્વામીને રાસ રચે છે. મુદ્રિત થયેલ આ રાસ માને છે ભાષા પ્રાચીન ગુજરાતીમાં ગણવા યોગ્ય છે, અને તે પ્રૌઢ, સરળ અને રસિક છે, જે જિજ્ઞાસુ વાંચનારને સહેજે પ્રતીત થાય એમ છે. એમાં જેનેના પરમ તીર્થનાથ શ્રી મહાવીરદેવે સર્વ વેદવિદ્ ગૌતમગેત્રીય શ્રી ઇદ્રભૂતિ આદિને વેદપદેને પરમાર્થ તથા પૂર્વાપર વિરોધ રહિત અર્થ સમજાવી પોતાના શિષ્યપદે સ્થાપ્યા આદિને અધિકાર છે. આને તથા આ અરસામાં રચાયેલા બીજા રાણેને સાહિત્યકક્ષામાં ગણવા કે નહિ એ સાહિત્યનાં લક્ષણાદિ જાણનારા મધ્યસ્થ પરીક્ષકનું કામ છે. અમે જૈન હોવાથી, (સંપ્રદાય ભેદે આ ભેદ વ્યવહાર હેતુએ દાખ છે, બાકી અમે અને આપણે એક જ છીએ; ઐક્યતામાં જ આપણું ગૌરવ અને કલ્યાણ છે; સંપ્રદાય ભેદ પણ ન ઘટે.) અને આ રાસેના લેખકે પણ જૈન હોવાથી દષ્ટિરાગ કે દર્શન મેહના દોષના ભયને લઈ અમારે કેવળ તટસ્થ રહેવું
ગ્ય છે. હંસવચ્છ રાસ
(૨) બીજે રાસ પણ એ જ અરસામાં એ જ લેખકે શ્રી હંસ–વછને ઔપદેશિક ચરિત્રાત્મક લખેલો છે. ઘણું કરી એ પ્રસિદ્ધ થયે નથી. શીલ રાસ.
(૩) ત્રીજે રાસ પણ એ જ અરસામાં એ જ લેખકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com