________________
ગુજરાતી સાહિત્યા૨ભ ક્યારથી ?
સાહિત્ય આરંભ.
ત્રીજો પ્રશ્ન એ ઉઠી શકે, કે જેનેએ કે જૈનેતર બીજાએએ ભલે ગુજરાતી લેખનારંભ કર્યો; પણ એ ગુજરાતી લેખનમાં સાહિત્ય યોગ્ય લેખન અને સાહિત્યના એક અંગ કાવ્ય લેખનની આદિ કેનાથી? જેથી કે બીજાથી ?
આ ત્રણે પ્રશ્નોની આપણે સમાલોચના કરીએ. પ્રશ્ન (૧) ગુજરાતી ભાષાનો જન્મ જૈનેથી છે?
આ પ્રશ્ન નિરર્થક અસ્વાભાવિક હેઈએને જવાબ આપી શકાય એમ નથી. શરૂઆતમાં જ જણાવ્યું છે, કે કઈ સંપ્રદાય એ દા ન કરી
શકે, કે આ ભાષાને જન્મ અમારાથી જ થયો. પ્રશ્ન (૨) ગુજરાતી લેખનની શરૂઆત જેનેએ કરી?
આ પ્રશ્ન પણ એક દેશે કૃત્રિમ છે; તથાપિ તેને આપણે સાધાર નિર્ણય શોધીએ. ગુજરાતીમાં લખવાની શરૂઆત શ્રી કૃષ્ણના પરમભક્ત શ્રી નરસિંહ મેહતાથી થઈ એવી પ્રચલિત માનીનતા છે. આ ભક્ત કવિ વિ. સં. સેળમી સદીમાં થયા એવું મનાય છે. આ કવિની પહેલાં ગુજરાતીના લેખકે ન હોય એવું તે માની શકાય એમ નથી; હોવા જ જોઈએ, અને તે જૈનો હોય અને જૈનેતર બીજાઓ પણ હોય. જૈનેતર બીજાઓ છે કે નહિ એની અમને ખબર નથી. પણ શ્રી. નરસિંહ મેહતાની પૂર્વે એક સૈકા લગભગમાં ગુજરાતી
ભાષામાં લખનારા જૈન લેખકે થયા છે, એ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com