________________
શ્રી સરસ્વત્યે નમઃ
જૈન સાહિત્ય
પ્રકરણ પહેલું.
ગુજરાતી વિભાગ – ભાષાને જન્મ લેનાથી સંભવે? | ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયે છે ? આ એક અસ્વાભાવિક પ્રશ્ન ચર્ચાતે શ્રત થાય છે. અમને આ પ્રશ્ન કેવળ અસ્વાભાવિક લાગે છે. એ પ્રશ્ન કેમ ઉદભવે એ સમજાતું નથી. એક ભાષાનો જન્મ તે ભાષાથી વ્યવહરનારાથી છે, એ વાત સર્વ કેઈ કબૂલ કરશે. ભાષાથી
* આ નિબંધના બીજા પ્રકરણમાં સવિસ્તર દર્શાવ્યું છે તેમ આ ચર્ચાના ઉત્પાદક સ્વ. શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા હતા. તેને અત્રે જોરશોરથી પ્રતીકાર આ નિબંધના કર્તા સ્વ. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ (મહારા પૂ. સદ્ પિતાશ્રી) નિgષ સુયુક્તિયુક્ત દલીલોથી અત્યંત સમર્થપણે કર્યો છે. સાહિત્ય રણાંગણમાં વિપક્ષે ઉપસ્થિત એક જ નામધારી આ બે મહારથી સાક્ષર સન્મિનું આ પ્રેમમય વાયુદ્ધ સાહિત્યરસિક વિદ્વાનને પ્રેક્ષણય બન્યું હશે !
–ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com