________________
હર્ષદરાય ધ્રુવ આદિ નામાંક્તિ ગુર્જર વિદ્વાનોએ જેના સાહિત્યે બજાવેલી ગુજરાતી સાહિત્યની તેમજ સામાન્ય સાહિત્યની સેવા પરમ પ્રમેદ ભાવે પીછાણી છે; એવા જન સાહિત્ય અંગે અત્રે કાંઈ નિવેદન કરું તે સાહિત્યરસિકને લાભ-આનંદનું કારણ થશે. આપ કેવળ સાહિત્ય પ્રેમની ખાતર એ પર અમૃતદષ્ટિ ઠેરવશો એવી વિજ્ઞપ્તિ પૂર્વક આ વિષય પ્રારંભુ છું.
૨૯-૧૦-૦૯ .
શુક્રવાર
મ. કી. મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com