SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રસ્તાવ માન્યવર પ્રમુખ સાહેબ, નામદાર મહારાણી નંદકુંવરમા, તથા અન્ય સન્નારીઓ અને સજ્જા, • જૈન સાહિત્ય —એ અંગે કાંઈ નિવેદન કરવા આપ સમક્ષ ઉભેા થયા છું. આ વિષયને બે ભાગમાં વેચી નાંખેલ છે; એક પ્રકરણમાં ગુજરાતી અને સંસ્કૃત-પ્રાકૃત જૈન સાહિત્યનું દિગ્દર્શન છે; ત્યારે ખીજા પ્રકરણમાં ‘ભાષાવિવેક’મુખ્યતઃ છે. જૈન સાહિત્ય સ ંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, તેલુગુ વગેરેને જખરા આધાર આપ્યા છે, અને તે તે ભાષામાં એ સાહિત્ય ઘણું ખેડાયું છે, એ વિદ્વાનેાને હવે સુપ્રતીત થયું છે. ગુજરાતી સાહિત્યને જૈન સાહિત્યે કેવું સારૂં પોષણ આપ્યું છે, તે અમે અમારા ખીજી પરિષદ્ના ‘નિમંધમાં જણાવ્યું હતું. સદ્ગત શ્રી ગેાવનરામ ત્રિપાઠી તથા રા. રા. કેશવલાલ * ત્રીજી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે આ નિબંધ વાંચન વેળાયે સદ્. સાક્ષરશ્રીએ કરેલું પ્રારંભિક વક્તવ્ય. + ખીચ્છ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે પશુ સદ્શીએ આ જ વિષયને સ્પર્શતા “ ગૂજરાતીમાં જૈન સાહિત્યના કાળા '' એ શીક સમ† (Masterly ) નિબંધ રજૂ કર્યાં હતા-વાંચ્યા હતા, તેને ઉદ્દેશીને આ ઉલ્લેખ છે. -ભગવાનદાસ મ. મહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy