________________
મહાબુદ્ધિનિધાન આચાર્યો જેટલો અંશ જાળવી શકાય તેટલે જાળવી રાખવા મહાન પ્રયાસ તે કરતા જ રહ્યા. દા. ત. વીરાત્ ૧૦૦૦ વર્ષે થયેલા શ્રીદેવગિણી ક્ષમાશ્રમણજીએ વલ્લભીપુરમાં આચાર્યોની પરિષદ યેજી, એટલે અંશ સ્મૃતિગોચર રહ્યો તેટલો મહાપરિશ્રમપૂર્વક સંકલિત કરી ગ્રંથારૂઢ કરી, કાળજવાલામાંથી બચાવી લેવાનું (Salvaging) ભગીરથ કાર્ય કર્યું. દિગંબર આમ્નાયમાં પણ આચાર્યપરંપરાથી પ્રાપ્ત “પ્રભુત—જ્ઞાનને સૂત્રનિબદ્ધ કરવાનું મહાન કાર્ય-‘ છામિ સમયg:બિમો સુવ૪િમણિ”—એમ મહાપ્રતિજ્ઞા કરનારા મહાન કુંદકુંદાચાર્યજીએ અને ષખંડાગમપ્રણેતા પુષ્પદંતભતબલિ એ બે મહાન આચાર્યયુગલે કરી, જગતને ઉત્તમ તત્ત્વજ્ઞાનનું “પ્રાભૂત” (ભેંટણું) કર્યું. અને આવી ઉજજવલ શ્રમણપરંપરામાં થયેલા અનેકાનેક ત્યાગી નિઃસ્પૃહી સંત વિરસંતાને એ વીરવિભુને અમૂલ્ય વારસો યથાશક્ય સાચવી રાખી, પિતાના નિર્મલ પ્રજ્ઞા-જલના અભિસિંચનથી કેટલે વિકસ્વર કર્યો છે, અને “વિબુધજનને પરમાનંદ અ૫તું કેવું ઉત્તમ સાહિત્ય-“નંદનવન સજર્યું છે, તેને સાક્ષીભૂત તે તે મહાવિભૂતિ મહાનિથ શ્રમણેએ નિર્માણ કરેલા હજારે ગ્રંથને મહાન રાશિ મેજૂદ છે. વ્યાકરણ કે કેષ, કાવ્ય કે અલંકાર, નાટ્ય કે રૂપક, કથા કે ચરિત્ર, ન્યાય કે દર્શનવાદ, નીતિ કે ધર્મ, અધ્યાત્મગ કે ભક્તિ, તત્ત્વજ્ઞાન કે વિશ્વવિજ્ઞાન ઇત્યાદિ લલિત કે લલિતેતર સાહિત્યનું કોઈ પણ અંગ છે, તે વાહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com