________________
ગૂજરાતીની જનની અપભ્રષ્ટના ઉદાહરણ ટાંકી, છેવટમાં ગૌતમ રાસનું “જેમ સહકારે કેયલ ટહૂકે ઈ. કાવ્યરસમય પદ અવતારી સદ્ગત સાક્ષરરત્ન શ્રી મનસુખભાઈએ પ્રાચીનતમ જૈન ગૂજરાતી સાહિત્ય મુદ્રિત થઈ હવે પ્રસિદ્ધિમાં આવશે, અને મતભેદરૂપ દષ્ટિ દૂર થશે એવી ઉદાત્ત ભાવના વ્યક્ત કરી આ સાક્ષરત્વપૂર્ણ મહાનિબંધની ભવ્ય પૂર્ણાહુતિ કરી છે.
૩. ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યને ફાળે
ભારતીય સાહિત્યના સર્વાગીણ વિકાસમાં જૈન સાહિત્યને ફાળે કાંઈ નાને સૂને નથી, અને તે કઈ પણ સમાજને ગૌરવ લેવા જેવું છે. પરમ લોકકલ્યાણકારી વિશ્વવત્સલ શ્રમણ ભગવાન મહાવીરે દિવ્ય કેવલજ્ઞાનાલોકથી વિશ્વતત્વનું સાક્ષાત્ દર્શન કરી ભારતવર્ષમાં પરમાર્થ અમૃતની વર્ષા વર્ષોવી; “
અ ન્નપ્રભૂતં તેમના દિવ્ય સંદેશને ઝીલી તેમના સાક્ષાત્ શિષ્ય ગણધર દેવેએ વિશાલ મહાકાય દ્વાદશાંગીની રચના કરી-ધાર્તિ દ્વારા વિરારું.” આ દ્વાદશાંગીની વિશાલ મહાકાયતાને ખ્યાલ આપણને આચાર્ય પુષ્પદંત-ભૂતબલિત ષખંડાગમમાં આપેલી તક્ત અને તદંતગત પૂર્વગત વિષયોની અન્યત્ર અનુપલભ્ય એવી સવિસ્તર સૂચિ પરથી પ્રાપ્ત થાય છે; દા. ત. એકેક પૂર્વમાં સેંકડે વસ્તુઓ અને તેમાં વળી સેંકડે પ્રાભૂત ! પણ આપણું મતિમાંઘથી, પ્રમાદથી કે કાળબલથી દુર્ભાગ્યે આ દ્વાદશાંગીને ઘણે ભાગ વિચછેદ ગ, અને મહામૂલ્ય વારસે આપણે ગુમાવ્યો. તથાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com