________________
ભાષામાં બધાનો હિસ્સો ગુજરાતી કોને અને જ્યારથી ગ.૧૧૧ સામાન્ય જનસમૂહ જે વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃતથી અજ્ઞાત અપરિચિત હશે, તેની સાથે વ્યાકરણાદિ સંસ્કૃતના જાણનાર બ્રાહ્મણને અવશ્ય પ્રાકૃતમાં વ્યવહાર કરે પડયો હશે; અને બ્રાહ્મણોએ પ્રાકૃત પ્રતિ મુખ મચકેડી સામાન્ય જનસમૂહ પાસે પણ સંસ્કૃત વાણવ્યાપાર કરવાને એકાંત આગ્રહ કર્યો હોય તે, ભદ્રભ૮માંના સુબાપુરી ગ્રાંટડ અનિરથાલય મૂલ્યપત્રિકા આપે છે, એમ કહેનાર પાત્રની સંસ્કૃત નહિ જાણનાર પારસી ટીકીટમાસ્તરે જેવી ખબર લીધી, તેવી ખબર લેવાઈ જ હોય. કહેવાને આશય એ કે, સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મણે બધાને હિસ્સે હતા, અને એમાંથી ગુજરાતી અવતરવા પામી છે.
ગુજરાતી કોને અને કયારથી ગણવી ? ગુજરાતીની ઓળખાણઃ પ્રાચીન ગુજરાતીમાં જાતિ-વચન આદિમાં ફેર: પ્રાચીન ગુજરાતીને હાલની સંસ્કારી ગુજરાતીમાં અવતારવી
આ પ્રકરણને આ છેલ્લો પ્રશ્ન છે. ગુજરાતી કેને અને ક્યારથી ગણવી? હાલ આપણે જેને ગુજરાતીરૂપે ઓળખિયે છિયે, તે ગુજરાતીને મળતી પ્રાચીનમાં પ્રાચીન જે ગુજરાતી જણાય અને જે મધ્યમ વર્ગના વિદ્વાનને તરત સમજવામાં આવી શકે, એને ગણવી. અને તેવી ગુજ. સતીના પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથ મળી આવે, ત્યારથી આ ગુજરાતીની શરૂઆત ગણવી; આવી ગુજરાતીમાં ગુજરાતી
ભાષાનાં નિયામક વ્યાકરણ. સૂત્રોનાં જાતિ–વચન આદિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com