________________
૧૦૬
જૈન સાહિત્ય
વિક્રમેાશીય. શાકુંતલ. મહાવીર ચરિત.
ઉત્તરરામ ચરિત, વેણીસંહાર–ઋત્યાદિ.
આમાં હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત ભાષા મુકાઈ છે; એટલે જૈન-બૌદ્ધ અને ઇતર એવા ભેદ પ્રાકૃત પરત્વે દાખવવાનું અહિં કારણ નથી.
અન્યનાં રચેલાં બૌદ્–જૈનેતર નાટકા છે.
સસ્કૃત નાટકામાં પ્રાકૃત શા માટે વપરાઇ છે ?
(આ) ત્યારે –જૈન-ઔદ્વેતર નાટકામાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત મુકવામાં આવી છે, તે પ્રાકૃતનું મહત્વ એ નાટકકારોને નહાતુ એ કારણે નહિ; પણ નટ, વિટ, દાસી, બાળ, સામાન્ય સ્ત્રી આદિની આ પ્રચલિત પ્રાકૃત ભાષા છે એ દેખાડવા. નાટકકારે પોતાનાં નાટકમાં યથાશક્તિ સહજ ભાવ લાવવા ચુકતા નથી. વ્યાકરણબાધથી અનભિજ્ઞ એક ગામડિયા ગમારના મુખમાં વ્યાકરણવિશિષ્ટ સંસ્કારી ભાષા મુખ્વી સહજ સ્વાભાવિક ગણાય ? નહિ જ; અને તેથી નાટકકારો હલકાં પાત્રોનાં મુખમાં દેશની પ્રચલિત, સામાન્ય સમૂહના વપરાશની સામાજિક પ્રાકૃત ભાષા મુક્તા. તે તે નાટકાની ટીકા લખનારા (Commentators પશુ આ આશયનું કથન
છે; અને તેથી એમ પુરવાર થાય છે, કે સ ંસ્કૃત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat