________________
નાટકોમાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત શા માટે મૂકી છે? ૧૦૫
તે વખતના હોય તે છઠ્ઠા-સાતમા સૈકામાં પ્રાકૃત જે ક્ષય પામ સંભાવવામાં આવ્યું છે, અને જેને જૈનેતર અન્ય હલકું ગણ્ય સંભાળ્યું છે, તેનું વ્યાકરણ જૈનેતર વરસાચએ રચી ઉલટું પડ્યું દેખાશે.
તેમજ જેન–બૌદ્ધ નાટકોમાં હલકાં પાત્રોમાં પ્રાકૃત શા માટે મુકવામાં આવી છે, તેને હેતુ જ સમજ્યા વિના જૈનેતર પર દેષ મુકાય છે –કેમકે,
(
અ)
જૈનેતર નાટકથી બૌદ્ધ-જૈન નાટકોને આ વિલક્ષણ ભેદમાંથી અલગ રાખવાની જરૂર જ નથી. જેનબૌદ્ધનાં નાટકમાં પણ હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત મુકાયેલી છેઃ
2 છકટિક. મુબારાક્ષસ.' પ્રબોધ ચંદ્રોદય માલતી માધવ-ઇત્યાદિ
અન્યનાં કરેલાં પણ બૌદ્ધોને લગતાં નાટકે છે.
નલવિલાસ. રઘુવિલાપ, અનધ્ય રાઘવ.
જેનેનાં કરેલાં નાટકે છે. રત્નાવલી. કરુણુવજ. નિર્ભય ભીમ-ઇત્યાદિ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com