________________
૧૦૪
જૈન સાહિત્ય આ દલીલમાં પણ જબરી સમજફેર છે, તે જોઈએ – પાણિનિ. (૧) પ્રા ત જે એકાંત જૈનેની માલિકીની હતી તે ચર્ચા
ચલાવનાર રા. “મનુ પતંજલિએ ઈ. સ. પૂર્વે ૧૫૦ વરસે પ્રાકૃત વ્યાકરણ લખ્યું એમ કહેત નહિં, પાણિનિ અપર નામ પંતજલિએ વિ. સં. દોઢ સૈકા પૂર્વે નવનદના રાજ્યમાં પ્રાકૃત વ્યાકરણ લખ્યું છે પાણિનિ જૈન ન હતા, અને જે પ્રાકૃતને એ હલકી ભાષા સમજતા હતા, તે નિઃસંશય પ્રાકૃત વ્યાકરણ રચતાં વિરમત.
વરચિ .
(૨) તેમજ જન ઇતિહાસ અને કથાસરિતસાગર અનુસાર
પાણિનિના સમયમાં થયેલા વરરુચિ પંડિતે પ્રાકૃતપ્રકાશ લખે છે, તે પણ તે ન લખત; કેમકે તે જૈન ન હતા. કાલિદાસ પંડિતના જાતિવિંદાભરણ અનુસાર જે જોઈએ તે આ વરરુચિ વિકમ નૃપના ધનવંતરી, ક્ષપણક આદિ પંડિતેમાંના એક હતા; એટલે એમ થવા જશે કે શ્રી સિદ્ધસેનસૂરિના વખતમાં આ પ્રાત પ્રકાશ લખાયું; અથવા હાલના વિદ્વાને માને છે, તેમ જે વિ. સં. છઠ્ઠા સાતમા સિકામાં વિકમ થયા હોય અને આ વરરુચિ
* રા.રા. ધ્રુવના મત પ્રમાણે આ વાત અસમંજસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com