________________
ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી? ૧૦૧
વિદ્વાને ભલે એમ કહેતા હોય પણ ગુજરાતી અને
અપભ્રષ્ટ પ્રાકૃત વચ્ચે શૌરસેનીને રાખવાની જરૂર નથી. ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ?
શૌરસેની અને અપભ્રષ્ટ પ્રાકૃતના દાખલા તપાસિયે તે આપણને સ્પષ્ટ જણાશે કે બંને ભાષા સ્પષ્ટ વિભિન્ન છે; અને અપભ્રષ્ટમાંથી ગુજરાતી ઉતરી શકે છે, તેવી સરળતાથી શૌરસેનમાંથી ઉતરી શકતું નથી. બંનેના એકકેક ઉદાહરણ લઈએ – (વિ. સં. ચૌદમા સૈકામાં થયેલા શ્રી જિનપ્રભસૂરિએ જૈનેના આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુની સંસકૃત પ્રાકૃત-શૌરસેની માગધી શાચિકી-ચૂલાર્પશાચિકી-અપભ્રંશ અને સમસંસ્કૃત એમ જુકી જુદી ભાષાઓમાં સ્તુતિ કરી છે, જે મૂળરુપે છપાઈ ગઈ છે, તેમાંથી આ બે ઉદાહરણ લીધાં છે. તેને અર્થ પણ અમને બેસે છે તે નીચે આપીએ છીએફ)
(૧) શૌરનીનું ઉદાહરણ “विगददुहहेदु मोहारिकेदूदयं दलिदगुरुदुरिद मध विहिदकुमदखयं । "नाधत नदि जो सदटनदवत्सल लहदि निच्चं दिगतिं सौदद निम्मला' • (આને અન્વયે Paraphrase order અમને સમજાયે
છે તે આવે છે. એ ક્રમમાં અર્થ ટાંકીએ છીએ–).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com