________________
૧૦૦
જૈન સાહિત્ય અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી શૌરસેની થઈ, અને શૌરસેનીમાંથી ગુજરાતી થઈ.
(૨) પ્રાકૃતનું મહત્વ જૈનોમાં જ હતું, જનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રોને જ સેપતા-જેમ જૈન-દ્ધ સિવાયનાં નાટકોમાં દેખાય છે, તેમ.
(૩) રારા. કેશવલાલ હર્ષદરાય પ્રવને આધાર લઈ શ્રી. હેમચંદ્રાચાર્યને પ્રાકૃતના પાણિનિ કરાવ્યા છે.
આ પેટા દલીલનું નિરીક્ષણ કરિયે?
(૧) “ સુતારનું મન બાવળિયે ”—તેમ આ દલીલનું ગુપ્ત રહસ્ય એ છે કે કોઈ વિદ્વાનના આધારે કહી શકાય એમ છે, કે
(જેનેના) પ્રાકૃતમાંથી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી કે તે અપભ્રષ્ટ પ્રાકૃત પછીની એક પેઢીમાંથી ગુજરાતીને જન્મ થયો અને એની કીર્તિજેનોને મળે? અમે આગળ બતાવવાના છિયે, કે ગુજરાતીનો જન્મ અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી થયો છે; પણ તે જૈનેની સૂત્ર-પ્રકરણની પ્રાકૃતભાષા અપભ્રષ્ટ થઈને તેમાંથી નહિ; પણ દેશની પ્રચલિત સામાજિક પ્રાકત અપષ્ટ થઈતેમાંથી, કેમકે સામાજિક પ્રાકૃત એકલા જૈનેની સ્વાંગ માલિકીની ન હતી. કેઈ કઈ વિદ્વાનોના મતે ચર્ચાકાર કહે છે કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી શૌરસેની થઈ અને આ શૌરસેનીમાંથી ગુજરાતી થઈ કેઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com