________________
પૂર્વ ધનાઢ્ય જેના કીર્તિસ્થભેદ પેટા દલીલોને રદીઓ ૯
દુઃખી ભાઈઓનું વાત્સલ્ય કર્યું છે, તીર્થયાત્રાર્થ સંઘ કાઢ્યા છે. છે; જ્ઞાનભંડારે કરાવ્યા છે,–જે બધાંનાં સ્મરણરૂપ કીર્તિસ્થંભે હાલ કેઈ ન કરાવી શકે એવાં શત્રુ જય, આબુ, ગિરનાર આદિનાં જિનમંદિરે જેસલમેર-પાટણ-અમદાવાદ–મેડતા-જોધપુર–ખંભાત લીંબડી આદિના જ્ઞાનભંડારે, જિનાલયના શિલાલેખે તથા તે તે પુરુષોનાં ચરિત્રરૂપે વિદ્યમાન છે. આમ જોતાં વનરાજના વખતમાં જેનો રાજકાજ વ્યાપારાદિમાં પડતાં તેઓએ જ્ઞાનાદિની ઉપેક્ષા કરી અને તેથી અગાઉથી ઘસાતી આવતી પ્રાકૃત વિશેષ ઘસાવા પામી એ વગેરે આશયની આનુમાનિક પણ કૃત્રિમ દલીલે નિરર્થક છે. આમ આ ત્રણ મુખ્ય કૃત્રિમ દલીલનો ઊહાપોહ થયે. હવે એ દલીલેની ઉપદલીલ પર થોડા દષ્ટિપાત કરી ગુજરાતીમાં કઈ ભાષામાંથી અવતરી હેવા ચોગ્ય છે? તેમજ ગુજરાતી કોને કહેવી? એના ડાક વિચાર બતાવી આ વિષયને ઉપસંહરશે.
પેટા દલીલો–
ચર્ચાસંપન્ન વિષયમાં રામનસુખભાઈની અથવા રા, “મન”ની અથવા યથાયોગ્ય બંનેની નોંધ લેવા ગ્ય ત્રણ પેટા દલીલ છે –
(૧) જુદા જુદા વિદ્વાનેના આધારે બતાવ્યું છે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com