SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન સાહિત્ય નવાખના વખતમાં શ્રી મુનિસુંદરસૂરિ એ આદિ તથા વિમલમંત્રી, ઝાંઝણ, સાજણ શેઠ એ આદિએ જૈનમદિરા, જ્ઞાનભંડારા એ આદિ ધર્મક્ષેત્રને લાગવગ ચલાવી સારી રીતે પાખેલ છે; તે તેઓનાં ઐતિહાસિક ચરિત્રોથી સમજાય છે. સપ્રદાયમાત્ર લાગવગના ઉપયાગ યથાવસર કરે: પૂર્વ ધનાઢય જૈમાનાં કીત્તિસ્થંભા અને એએએ આમ કર્યું" છે, તે સ્વાભાવિક છે. અધા સપ્રદાયવાળા પાતપેાતાના સમય આવ્યે પાતપેાતાના સંપ્રદાયને પાતપાતાની રીતિએ પેાત્રે એમાં નવાઇ નથી. બૌદ્ધો, શાંકરાનુયાયીઓ, એ આદિએ એમ કર્યુ છે, તે જો વનરાજના વખતમાં જૈનાને રાજકાજમાં પગપેસારો લાગવગ મળ્યાં હત તા તેઓ જ્ઞાનાદિની ઉપેક્ષા ન કરત, પણુ તેને પાષણ આપત. વળી વ્યાપારાદિમાં ગુંથાવાથી જ્ઞાનાદિની ઉપેક્ષા થઈ હોય તે તે પણ એકાંતિક વાત નથી. વ્યાપારમાં ધન રળી તેઓ મંદિર-જ્ઞાનાદિ ક્ષેત્રોને પાષત. પૂર્વે થયેલા ધનાઢય જના, ચાહે તા તેઓ વેપારી હા અથવા રાજમત્રી આદિ આદ્ધાવાળા હા,-પણુ તેમણે પોતાના ધર્મનાં અંગભૂત મ ંદિર, જ્ઞાન, સાધુ-સાધ્વી આદિ ચાર ક્ષેત્ર એ આદિ સાતે ક્ષેત્રને રૂડી રીતે પોષ્યાં જ છે; નવાં મંદિરો કરાવ્યાં છે, જીનાં સમરાવ્યાં છે; ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy