________________
જૈન સાહિત્ય (2) રાજકારભાર તથા વ્યાપારમાં ગુંથાતાં જૈનાએ વિદ્યા
જ્ઞાનની ઉપેક્ષા કરી, તે પ્રશ્ન થાય છે, કે જેને (ગૃહ) તે પહેલાં શી રીતે ઉદર પિષણ કરતા? રાજકારભાર કે વ્યાપાર સિવાય બીજો કઈ ધંધો તેઓના હાથમાં હતે? અથવા તેઓ શું નિરુદ્યમી હતા, કે જ્ઞાન-વિદ્યાને આપી પ્રાકૃતને પષતા રહ્યા; અને પછી વનરાજના વખતમાં કારભારું મળતાં ઉદ્યમી થયા અને તેથી વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી? ઉદરપોષણા હેતુએ ઉદ્યમ કરનારાઓને વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરવી પડે એ કઈ એકાંતિક નિયમ છે? આગળ કરવામાં આવેલી દલીલની કૃત્રિમતાને લઈ
આ પ્રશ્નો ઉઠયાં છે. જૈન મંત્રીઓ, વ્યાપારીઓએ પોતાના સમયમાં જ્ઞાનાદિ ક્ષેત્રને આપેલે આધાર. સાધુઓએ પણ એમ કર્યું છે(3) વારુ, જેનેને રાજકારભારમાં ભાગ મ હેય તે
તેઓ જ્ઞાનાદિને પોષવા કરે કે તેને વિસારી મુકે? ઈતિહાસ આપણને સારી રીતે જણાવે છે કે જ્યાં
જ્યાં જેનેને રાજકાજમાં પગ પેઠે છે, ત્યાં ત્યાં તેઓએ બીજી બાબતો ઉપરાંત બે બાબતોમાં લાગવગ ચલાવી ખાસ લક્ષ આપ્યું છે તે બે બાબતે આઃ(૧) નવાં જિનમંદિરે કરાવવાં, બિબ ભરાવવાં, પ્રતિષ્ઠા કરાવવી, જુનાં મંદિરે સમરાવવાં, ધ્વજા
બંધાવવી; તીર્થયાત્ર અર્થે સંઘ કાઢવા; એ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com