________________
જેના પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને બે
આરોપ
પ્રાકૃત ઘસાતી નથી ચાલી; પણ જુદા જુદા લેખકેએ એને સમ્યક પ્રકારે પિષીને અદ્યાપિ પર્યત તે અવિચ્છિન્ન આણી છે. ભાવિકાળે જે બને તે ખરું ! વનરાજને સમય; જેને પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આપ
(૩) ચર્ચાસંપન્ન પ્રશ્ન માટે આગળ કરવામાં આવેલી બે દલીલે આપણે જોઈ હવે ત્રીજી જોઈએ. આ ત્રીજી દલીલ એવા આશયની છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોમાં પ્રાકૃત સાથે સંસ્કૃત પણ સામેલ થવાથી પ્રાકૃતને સ્વાભાવિક રીતે હાનિ આવી અને એ હાનિ વધતાં વધતાં વનરાજ ચાવડાના વખતમાં જેને રાજકારભાર-વ્યાપારાદિમાં ગુંથાતાં તેઓએ વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી; જેથી જનની પ્રાકૃત અપભ્રષ્ટ થતી ચાલી, તે ઠેઠ એટલે સુધી કે તેમાંથી ગુજરાતી થઈ. ચર્ચાના ઉત્પાદકનાં આ બધાં અનુમાને છે, એમ ચર્ચાકાર સ્પષ્ટ જણાવે છે, અને એ અનુમાનેને નિર્ણયાત્મક ગણી તે પર ભાર ન મુકવાનું પણ સૂચવે છે. તથાપિ કહેવાનું કે જેને ઉંડા ઉતરી વિચાર કરવાનાં શક્તિઅવકાશ નથી એઓને આડે રસ્તે, એક તરફ દોરવનારાં આવાં આધાર વિનાનાં કૃત્રિમ અનુમાને કરવાનું પ્રજન શું? એ અનુમાને આધાર વિનાનાં કૃત્રિમ છે કે નહિ એ તપાસિયે – () વનરાજ ચાવડાના વખતમાં જનેને રાજકારભાર
મળે, એના સંગીન પુરાવા ક્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com