________________
'
S
૯૪
જૈન સાહિત્ય (૧) કાલિદાસના રઘુવંશ, મેઘદૂત, કુમારસંભવ, શાકુંતલ,
વિકમેવશીય આદિ ભવભૂતિના માલતીમાધવ, મહાવીરચરિત, ઉત્તર
રામચરિતાદિ (૩) બાણની કાદંબરી (૪) માઘકાવ્ય તથા શિશુપાલવધાદિ
શ્રી શંકરાચાર્યના પંચીકરણાદિ
શ્રી વ્યાસના મહાભારત, ગીતા આદિ (૭) શ્રી વાલ્મિકીનું રામાયણ
જગન્નાથ પંડિતના ભામિનીવિલાસ આદિ (૯) ભર્તૃહરિના શતકચતુષ્ટયાદિ તાત્પર્ય કે જેનેનું પ્રાકૃત ક્ષીણ નથી થયું–
એ જુદા જુદા લેખકોએ જુદે જુદે વખતે જુદે જુદે કાળે એક જ શુદ્ધ સંસ્કૃતમાં ગ્રંથ લખ્યા છતાં દેશ-કાળલેખકની પ્રકૃતિ આદિ કારણે તે તે કૃતિઓમાં સરળતાકઠિનતા–રસિતા-લિષ્ટતા આદિ શૈલી પરત્વે ભેદ દેખાય છે, તેમ ઉપર જણાવેલા તથા બીજા પ્રાકૃત ગ્રંથે બધા પ્રાકૃતના નિયમને અનુસરી લખાયા છતાં તેમાં શિલી પરત્વે વિલક્ષણતા ભાસે તે તે બનવા ગ્ય છે. બાકી એ બધા પ્રાકૃત ગ્રંથ જૈનસૂત્રપ્રકરણની પ્રાકૃતના છે. આ લાંબી ચર્ચાનું તાત્પર્ય એ કે કહેવામાં અથવા અનુમાનવામાં આવ્યું છે, તેમ શ્રી સિદ્ધસૂરિના વાર પછી જેનેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com