________________
જૂદા જૂદા વખતની સંસ્કૃતિ કૃતિઓની વિલક્ષણતા લ્ય (૨) શ્રી સિદ્ધસેન દિવાકરન બત્રીશબત્રીશી, ન્યાયાવતાર,
કલ્યાણુમંદિર આદિ શ્રી ધનેશ્વરસૂરિના શત્રુંજય માહાભ્યાદિ શ્રી સંમતભદ્રસૂરિના આપ્તમીમાંસાદિ
શ્રી મદ્વવાદીના નયચકવાલ આદિ (૬) શ્રી હરિભદ્રસૂરિના ધર્મબિંદુ અષ્ટક, ગબિંદુ આદિ
| શ્રી સિદ્ધર્ષિના ઉપમિતિ ભવપ્રપંચ આદિ (૮) શ્રી જયશેખરસૂરિના કુમારસંભવ, પ્રબંધ ચિંતામણિ
આદિ (૯) શ્રી મુનિસુંદરસૂરિના અધ્યાત્મ કલ્પદ્રુમ આદિ (૧૦) શ્રી હેમચંદ્રાચાર્યના શલાકાપુરુષચરિત્ર, પરિશિષ્ટપર્વ,
દ્વયાશ્રય આદિ (૧૧) શ્રી વિનયવિજયના લોકપ્રકાશ, શાંતસુધારસ આદિ (૧૨) શ્રી યશોવિજયનાં જ્ઞાનસાર, જ્ઞાનબિંદુ, અધ્યાત્મ
નિષદ્ આદિ.
ભાષા એક જ શૈલી ફેર; તેમ થવું જોઈએ
એ આદિ જુદા જુદા લેખકેની જુદે જુદે વખતે લખાયલી સંસ્કૃત કૃતિઓમાં ભાષા શૈલીમાં કઠિનતા કે સરળતા પર વિલક્ષણભેદ હોવા છતાં એ બધા ગ્રંથ સંસ્કૃત વ્યાકરણને અનુસરીને શુદ્ધ સંસ્કૃતમાં લખાયા છે, અથવા જેમ જનેતર ગ્રંથે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com