________________
૧૧. ૧૨. ૧૩ શતકઃ ૧૪થી માંડી ૧૮ મે સૈઠે ૯૧
શ્રી હેમચંદ્રાચાર્યના વારામાં બીજા અનેક સાધુઓએ. જુદા જુદા તીર્થકરોનાં પ્રાકૃતગાથાબદ્ધ હજારો શ્લોકપૂર ચરિત્રો લખેલાં વિદ્યમાન છે. સંસ્કૃતમાં પણ એવાં ઘણાં ચરિત્રે લખાયાં છે. આ પ્રાકૃત ચરિત્રનું સમગ્ર પૂર લાખ શ્લોક થવા જાય છે. આ પ્રત્યેક ગ્રંથનાં નામ, શ્લોક સંખ્યા, કર્તાનાં નામ, રચ્યાને સંવત્ તથા એ ક્યાં મળી શકશે?—એ બધી વિગતવાર તપસીલ “જન ગ્રંથાવલી” ઉપરથી જોઈ શકાશે. ત્યાર પછી તે અરસામાં શ્રી શાંતિસૂરિએ જીવવિચાર તથા બીજા કેઈ આચાર્યો નવતત્વ પ્રકરણ પ્રાકૃતમાં જ્યાં છે, તે પ્રસિદ્ધ થયાં છે. ત્યાર પછી શ્રી નેમિચંદ્રસૂરિએ પ્રવચન સાધાર
નામને મહાન્ પ્રાકૃત ગ્રંથ રચેલો પ્રસિદ્ધ થયે છે. ચૌદમાથી માંડી અઢા સેકે–
વળા ઉપર જણાવેલ જીવવિચારના કર્તા શ્રી શાંતિસૂરિએ ધર્મરત્ન પ્રકરણ પ્રાકૃતમાં લખે છે, જે પણ ટીકા સાથે પ્રસિદ્ધ થયો છે; આ ટીકા પણ ચૌદમી સદીમાં થયેલા શ્રી દેવેંદ્રસૂરિએ થેડી પ્રાકૃતમાં અને થડી અપભ્રંશીય પ્રાકૃતમ લખી દેખાય છે, બાકી ઉપર જે જે ગ્રંથે જણાવ્યા તે બધાની પ્રાકૃત પ્રાયઃ જેનસૂત્ર-પ્રકરણની પ્રાકૃત છે. ઉપર જણાવેલા શ્રી દેવેંદ્રસૂરિએ ચોદમાં સકાના પ્રારંભમાં પ્રાકૃતમાં ભાષ્યત્રય” તથા “નવ્યકર્મગ્રંથે” તથા “શ્રાદ્ધવિધિ
મૂળ લખ્યાં છે, જે બધાં પ્રસિદ્ધ થયાં છે. આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com