________________
૮૯
એ સમજાતું નથી. આ સૈકાના પ્રારંભમાં શ્રી સૌરાબ્રૂનાં હાલ ખંડિયેરભૂત વલ્લભીપુરમાં ( વળામાં ) શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ આદિ સાધુઓએ મળી, અત્યારસુધી ધવળપત્ર પર નહિ આલેખાયલાં, ફક્ત કઠાગ્રે રહેલાં, પણ કાળદોષ, સ્મૃતિભ્રંશ આદિ દોષને લઈ વિચ્છેદ જતાં સૂત્રાને પુસ્તકારૂઢ કર્યો; યથાયાગ્ય લખાવી લીધાં. આ પ્રાકૃત શ્લેાકેા લાખા થવા જાય છે. ત્યાર પછી તેઓએ પ્રાકૃતમાં ન‘દિસૂત્ર' લખ્યું; આમાં પૂર્વાચાર્યાને, તેએની કૃતિઓના એ વગેરેના ઇત્તિહાસ પણ છે. ત્યાર પછી તે જ સૈકામાં શ્રી જિનભદ્રગણીએ શ્રી બૃહદ્ભાષ્ય અથવા વિશેષાવશ્યક સૂત્ર (પ્રાકૃત ૪૦૦૦ શ્લેાકપૂર) રચ્યું; તેમજ બીજા ‘ જ બુદ્ધીપસંગ્રહણી' આદિ ગ્રંથા રમ્યા. ત્યાર પછી આ સૈકાના ઉત્તરામાં શ્રી હારભદ્રસૂરિએ સમરાદિત્ય ચરિત્ર પ્રાકૃતમાં ૧૦૦૦૦ ક્ષેાકપૂર તથા નાણાતિ ( જ્ઞાનાદિત્ય ) પ્રાકૃતમાં લખ્યાં; તથા શ્રી મહાનિશીથ સૂત્રને સમુદ્ધર્યું; આ સિવાય ખીજા અનેક પ્રાકૃત ગ્રંથા એએએ લખ્યા છે. વિક્રમ સંવત્ છઠ્ઠા સકામાં આમ અનેક પ્રાકૃત ગ્રંથા લખાયા છે. સંસ્કૃતમાં પણ ઘણા લખાયા છે; પણ અમારે અત્રે તે પ્રાકૃત સંબધી જ ખાસ કહેવાનું છે.
ઠ્ઠા સૈકાનુ’ પ્રાકૃત સાહિત્યઃ ૭ થી માંડી ૧૦ શતક
સાતમાથી માંડી દેશમું શતક (૭) વિ॰ સં॰ સાતમા–આઠમા
સૈકામાં થયેલા પ્રાકૃત ગ્રંથેાની માહિતી અમને નથી. જૈનગ્રંથાવલી
"
"
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat