________________
દિગંબર લેખકો જેનસૂત્રો લખાયાં છઠ્ઠા સૈકામાં ૮૫
સમયસાર (મુદ્રિત) (૨) ક્ષપસાર (૩) ત્રિલોકસાર (૪) લબ્ધિસાર (૫) પંચાસ્તિકાય (મુદ્રિત) (૬) અપાહુડા (અષ્ટ પ્રાભૂત) (૭) પ્રવચનસાર (મુદ્રિત) Bombay University તરફથી M. A. માટે Jain Literature માં નિયત થયેલ એ આદિ છે. આ સિવાય ત્યાર પછી ત્રીજા ચેથા રૌકાના અરસામાં થયેલા શ્રી શિવાચાર્ય શિવાય અથવા શિવકેટ),-એમને હમણાજ હિંદી અનુવાદ સાથે પ્રસિદ્ધ થયેલ “ભગવતી આરાધના” ગ્રંથ છે; આનું પ્રાકૃત શ્વેતાંબર આસ્નાયના પ્રાકૃત સાથે મળતું છે. આ સિવાય સંસ્કૃતમાં શ્રી સંમતભદ્રસૂરિ શ્વેતાંબર, જે દિગંબરેને પણ માન્ય છે, તેઓનાં આપ્તમીમાંસા “રત્નકડશ્રાવકાચાર આદિ છે; અને પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત વિસં. બીજા સૈકાના અરસામાં આ સૂરિ થયા છે. આ ઉપરાંત વિ. સં. પાંચમા સૈકાને છેડે થયેલા શ્રી માનદેવસૂરિનું (શ્વેતાંબર) “ઉપધાન પ્રકરણ પ્રાકૃતમાં છે, તથા માનતુંગસૂરિ (બાણમયૂરના સમકાલીન) નું સંસ્કૃત ભક્તામરકાવ્ય (સ્તોત્ર) પ્રસિદ્ધ થયું છે. આમ શ્રી સિદ્ધસૂરિથી માંડી છઠ્ઠા સૈકાના પ્રારંભ સુધીમાં પણ જેનોએ સંસ્કૃત-પ્રાકૃતિને સારી રીતે એક સરખી રીતે પડ્યું છે, એ એનાં મળી આવતાં કેટલાંક પુસ્તકની ઉપલી નોંધણી સમજાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com