________________
ઉદેશ સ્પષ્ટ કરી, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલા સાહિત્યનું દર્શન કરાવ્યું છે, આ વિશાલ સાહિત્યરાશિને (૧) ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ, (૨) ન્યાય (Logic) (૩) જૈન તત્વજ્ઞાન, (૪) દ્રવ્યવિચાર (Metaphysics) (૫) અધ્યાત્મ યાગ, (૬) લોકસ્વરૂપ અથવા વિશ્વવ્યવસ્થા (Universe, Cosmos), (૭) નીતિ, (૮) નાટકે, (૯)
તિ–કાળજ્ઞાન-નિમિત્ત આદિ, (૧૦) પદેશિક, (૧૧) ધર્મવિશેષ–સામાન્ય ધર્મ (૧૨) પ્રકિયા,એ દ્વાદશ અંગમાં વિભાજન કરી બહુશ્રુત લેખકે તે તે વિષયને લગતા ગ્રંથોની સંક્ષિપ્ત સમાચનાપૂર્વક તલસ્પર્શી મીમાંસન
આમ ગુજરાતી વિભાગનું નિરૂપણ કરી, લેખકે સંસ્કૃત-પ્રાકૃત વિભાગનું દર્શન કરાવ્યું છે અને તેમ કરતાં “ગુજરાતી વિભાગ કરતાં આ વિભાગ ઘણું મોટા વિસ્તારવાળે છે, છતાં વિસ્તારભયથી કોઈ કેઈની ઉપયુક્ત નોંધ લઈ અવશિષ્ટ ભાગ ટુંકમાં પતાવશું, –એમ કહી વિસ્તાર માટે શ્રી જૈન વેતામ્બર કોન્ફરંસ તરફથી પ્રકાશિત “જૈન ગ્રંથાવલી” અવલકવાની ભલામણ કરી છે. અત્રે પ્રાચીન જૈન વ્યાકરણે એ અંગે સૂમ વિચારણા રજૂ કરતાં વિદ્વાન લેખકે પ્રસિદ્ધ વૈયાકરણ પાણિનિ પૂર્વે થયેલા જૈન વૈયાકરણ શાકટાયનકૃત શાકટાયન વ્યાકરણનો ઉલ્લેખ કરી, ગુજરાતના જ્યોતિધર કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સિધહૈમ વ્યાકરણનું સામાન્ય સૂચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com