________________
જય હિન્દ
બંગિ પીટી પીટીને જાહેર કરવામાં આવેલ બ્રહ્મદેશના પુનવિજયને અંજામ આજે શરમજનક પીછેહઠમાં આવ્યો છે તેની સાથે અમને નિસબત છે.
સિંગાપુરનું પતન, અને બ્રહ્મદેશની પીછેહઠ, બ્રિટિશ લશ્કરી તવારીખમાં બેંધાયેલ આ બે મોટામાં મોટા પરાજયોએ પણ બ્રિટિશ મનેદશામાં કશે જ ફેરફાર કર્યો નથી. શાહીવાળે વળગાડ બ્રિટનના દેહમાંથી હજુ ગયે નથી. કોઈ આવે, કાઈ જાય, સામ્રાજ્ય તે સદૈવ સોળે કળાએ તેયા જ કરશે..એવી છે અમારા બ્રિટિશ રાજકર્તાઓની ભ્રમણ !
આ બમણુને તમારે મુત્સદ્દીગીરીની નાદારી કહેવી હોય છે તેમ કહે કે ઘેલછા ગણવી હોય તે ઘેલછા ગણે પણ એ ઘેલછાનાં કારણે સમજવા જરાય મુક્લ નથી.
બ્રિટિશ સામ્રાજ્યનું બીજ હિંદ છે. હિંદમાંથી એ વિકસ્યું છે. ફૂલુંકાવ્યું છે. બ્રિટિશ મુત્સદ્દીઓ–પછી તે ગમે તે પક્ષના હેય-જાણે છે કે હિંની સમગ્ર સાધનસંપત્તિની તેમને આવશ્યકતા છે. તે લેકે કબુલ જ કરે છે કે સામ્રાજ્ય–બામ્રાજ્ય બધુ હિંદને લઇને છે. હિંદ નહિ તે સામ્રાજ્ય નહિ. આજે એ લોક મરણિયા બનીને બુડવા બેઠેલ સામ્રાજ્યના બેડાને બચાવી લેવા માટે કોશિશ કરી રહ્યા છે. પરિણામે, યુદ્ધ દરમિયાન હિટનનું ગમે તે થાય પણ બ્રિટિશ લેકે અંત સુધી પિતાના સામ્રાજ્યને એટલે કે હિંદ ઉપરની પોતાની પકડને લેહીના છેલ્લા ટીપા સુધી અને દારૂગોળાના છેલ્લા ધડાકા સુધી સાચવવા મથશે.
. “ માટે જ હું નિખાલસપણે કહું છું કે પોતે જ ભયંકર દુર્દશામાં પડ્યા હેવા છતાં બ્રિટિશરે હિંદી આઝાદીને સ્વીકાર કરતા નથી એમાં એમની કઈ પણ જાતની ઘેલછા નથી. ઘેલા તે આપણું છે કે આપણે આશા સેવીએ છીએ કે બ્રિટિશ રાજીખુશીથી પિતાના સામ્રાજ્યનું વિસર્જન કરશે
બ્રિટન કેઈ દિવસે આપમેળે હિંબે આઝાદ કરશે એવી બમણું કોઇ પણ હિંદી ન સેવે. '
પણ આનો અર્થ એ નથી કે, બ્રિટિશ મુસાલીએ હિંદ સાથે ભવિધ્યમાં કોઈ વાર સમાધાન નહિ કરે. મને પોતાને તો એમ જ લાગે છે કે, આ વરસ દરમ્યાન જ બ્રિટન એ કઈ પ્રયત્ન કરશે. પણ એ સમાધાન દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com