________________
જય હિન્દ આસપાસ જે ત્રાસ અને ભય પ્રવર્તી રહ્યા છે તેમાં હું પણ જકડાઈ ગઈ છું ...અને મને પણ થાય છે કે નાસી છૂટું!
પણ નાસી છૂટીને ય તે જાઉં કયાં ? કેમની પાસે ? કેવી રીતે? ના. હું નાસી નહિ જાઉં. હું તે ક્યાં છું ત્યાં જ રહીશ. મારા પતિ આવે અને મને અહીં જે જુએ તે એમને શું થાય? એમને ભય વચ્ચે મૂકીને હું સલાડ મતી શોધવા ચાલી નીકળું ? એમણે અને કહ્યું હતું જતી વેળા-કે. આપણે સિંગાપુરમાં જ મળીશું. હું સિંગાપુરમાં જ રહીશ. એમની પ્રતીક્ષા કર્યા કરીશ. ભલે આસમાન તૂટી પડે !
“પિટેશ્યમ સાથેનાઈડની એક શીશી તો મેં મેળવી જ લીધી છે. જાપાનીએ મારું શિયળ લૂંટવાની કોશિશ કરશે તે...તે એ શીશી મારી સાથી બનશે. તમે કયાં હશે, અત્યારે, મારા દેવ? તમે મારા અંતરના બેલને અત્યારે સાંભળી શક્તા હે તે કેવું સારું...તે એક વાતની તમને ખાતરી થઈ જાય કે નિયમાં નિર્દય અત્યાચારી સામે પણ હું સ્વસ્થ રહી શકીશ. તમારી આબરુ ઉપર અને આપણું કુળના નામ ઉપર હું કલંક આવવા નહિ દઉં.
આ સિંગાપુરમાં જીવવું હવે તે ખરેખર બહુ જ ખર્ચાળ બન્યું છે. ભાવ તે વધતા જ જાય છે-અજબ રીતે. બધું જ મેંહ્યું છે. અને ખાધાખોરાકીનું ખર્ચ તે, મારી પાસે જે થોડાક પૈસા છે તેને પૂર ઝડપથી ખતમ કરવા માંડ્યું છે. મારે કેઈ નોકરીની તલાશ કરવી જોઈએ પણ નોકરી છે ક્યાં ? જે ધરતી પર ઊભી છું, એના ઉપર તે ધરતીકંપ આવું આવું થઈ રહ્યો છે. ધરતી તે એવા ભયની કલ્પનાથી અત્યારથી જ પ્રૂજી રહી છે.
રેશર ૧, ૧૯૪૧ થાઈ તરફથી જાપાનીઓ બ્રહ્મદેશમાં ઘૂસી રહ્યા છે. "મરવુઈ, તેર અને મૌલમીન ઉપર બેઓની ઝડી વરસી રહી છે. મૌલમીન તે જાપાનીએના હાથમાં ગયું. મર્તબાન ટકી રહેવા માટે બહાદુરીભર્યા પ્રયત્ન કરી રહ્યું છે. પણ કેટલા દહાયા?
લે નાસી રહ્યા છે–મલાયાના ડૂબતા વહાણને છેડી છોડીને. જાપાની વિજેતાનો રસ્તો સાફ છે. બ્રિટિશ અમલદારા; એમની પત્નીએ, એમનાં બાળકે-કેઈ નાસી છુટયાં અને કેઈ નાસી રહ્યાં છે. અમારા સિંગાપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com