________________
હિતષિતન
[૧૫] ઉચાટમાં-ચિંતામાં–ફીકરમાં એમ ને એમ ચાલ્યા જાય છે. નથી રાતે ઊંઘ આવતી કે નથી દિવસે કામ સૂઝતું.
પણ જીવ જે ઉચાટ કરે છે તે કેના માટે અને શા માટે એ નથી સમજાતું. જે તે પારકા માટે કરતે હોય તે ખરેખર મૂખ છે અને પોતાના માટે કરતે હેય તે તેના જે કોઈ ડાહ્યો નથી. પિતાના માટે ઉચાટ જરૂર કરવા જેવું છે ને પારકા માટે બીલકુલ કરવા જેવો નથી. પારકી ચિંતા છેડીને પોતાની ચિંતા-ફીકર કરવી કે જેથી કાંઈક લાભ થાય. चिन्तां करोषि विविधामपहाय निद्रा, .....
कस्मै तवेयमिति बारु विषधारनीयम् । यस्मै न तत् तव तथा तव यत् समस्ति,
तरम कृते सतनमाचर धर्मचिन्ताम् ॥ १६ ॥
(૧૭) લક્ષમીને લાત મારો તા. ૨૩-૧૨-૫૩ - તમને લક્ષ્મી ખૂબ વહાલી છે એટલે તમને કઈ કહે કે “લક્ષ્મીને લાત મારો ” તે તમને એ વ્યાજબી નહિ લાગે પણુ. તમને એ લાત મારે છે ને તમે તેને પંપાળે છેએ તમે કેટલા મૂઢ છે? તમે કહેશે કે અમે લક્ષમીની પૂજા કરીએ છીયે જેને પૂજીએ તેને લાત કેમ કરાય ? તમારે પ્રશ્ન વ્યાજબી છે. પણ લક્ષ્મીને લાત મારે એને અર્થ એ નથી કે હીરા-મણિ-માણેકનું-રૂપું, ટુરૂપિયા-પૈસા એ સર્વને ઢગલે કરીને લાત મારે. સાત મારવી એટલે જેમ કોઈને લાત મારીએ એટલે તે દૂર દૂર જઈને પડે તેમ તમારી લક્ષ્મી દૂર દૂર જઈને પથરાએલી હેય, એ હવે તમારી જ રહી હોય છતાં તમારી ન મટી હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com