________________
[૧૪]
હિતચિંતન
(૧૫) હૃદયના દ્વારે
તા. ૨૩-૧૨-૫૩ હૃદયના બારણુ ઘણુ વખત બંધ હોય છે અને ઘણી વખત ખુલા હોય છે. એ બારણું આગળ એક ચોકીદાર પણ ઊભે રહે છે. એ વફાદાર છે કે નહિ એ વાત જવા ઘો. પણ એની લુચ્ચાઈ ઘણી છે
હૃદયમાં કોને પેસવા દેવા અને કેને પિસવા ન દેવા એ હદયના માલીકના હાથની વાત નથી. એ કાબૂ બારણે રાત-દિવસ ચોકી કરતા ચોકીદારના હાથમાં છે.
માટે હૃદયના માલિકને નુકશાન કરનારાને માટે તે બારણું ખેલી દે છે અને હિત કરનારા માટે બારણું બંધ કરે છે.
હદયમાંથી કેટલાકને વિદાય આપવાની હોય છે પણ ચેકીદાર તમને જવા દેતું નથી.
એ ચેકીદાર છે મન, હૃદયને માલિક બારણું ઉપરની સત્તા પિતાના હાથમાં લે અથવા ચેકીદારને પોતાને હિતસ્વી બનાવી લે એટલું થાય પછી તે હદયમાં ગૂંજતું દૈવી વાતાવરણ વિશ્વને ખેંચવા માટે સમર્થ બનશે. प्रवेश नो दत्ते शुचिगुणगणायात्मनि भृशं । - प्रविष्टान् तान् बाढ़ प्रबलबलत: सारयति यत् । महामोहोन्मादान् अनभिलषिता वेशयति तद,
विधेयं स्वाधीन शमभिलषमा चित्तमचिरात् ॥ १५॥ .
(૧૬) ઉચાટ માં. ૧૩ બુધ, તા. ૨૩-૧૨-૫૩
ઉચાટ એટલે ચિંતા, શકર રાવને ઘણી વખત ઉચાટ થાય છે. રાતની રાતે અને દિવસના દિવસે કેટલીક વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com