________________
[૧૬]
હિતપિતન ઉપર પ્રમાણે ન કરી શકે તે એટલું તે જરૂર કરજો કે એ તમને લાત ન મારી જાય. એની લાત તમને લાગશે તે તમારી દશા ઘણું બૂરી થશે. એ લાત ન મારી જાય એટલા સાવધ જરૂર રહેજે. लकमी. प्रिया तदपि तां पदतो निहन्यात् ,
पादाहता भवति सा स्ववशा सदेव । नो चेरियं निजपदाछिनित्रीहत्य बाट,
दर गमिष्यति तदा तव कि महत्त्वम् ॥ १७ ॥
(૧૮) લક્ષ્મીની લાત તા. ૨૯-૧૨-૫૩
લક્ષ્મી લાત મારે છે. લક્ષ્મીની લાત વાગે છે, તે દેખાતી નથી, પણ તેનું પરિણામ દેખાય છે. તે પરિણામ ઉપરથી–જેને લક્ષ્મીની લાત વાગી છે તે નહિ પણ બીજાસમજુ માણસે જઈ શકે છે, જાણી શકે છે કે આને લક્ષ્મીની લાત વાગી છે, : હફમી આવે છે ત્યારે આગળ-છાતીમાં લાત મારે છે. તે લાત વાગવાથી માણસ અક્કડ થઈ જાય છે. નીચે જોઈ શકતું નથી. અદ્ધર ઈને જ તે ચાલે છે. તેવા લક્ષ્મીની લાત જેને અતીમાં વાગી છે એવા માણસે આ જગતમાં ધણા એવા મળશે.
તે કરતાં એ હજાગણ માણસે એવા જોવા મળશે કે જેને લકમીની લાત પીઠ ઉપર વાણી છે. લક્ષમી જાય છે ત્યારે પીઠ ઉપર લાત મારતી જાય છે. તે વાતથી માણસ બેવડ વળી જાય છે. તે ઊંચું હોઈ શકતા નથી. પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com