________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૧ ] ૮. અવિભકત કુટુંબનું બંધારણ
સંયુકત કુટુંબના સભ્યો પૈકી જેઓનું જન્મથી અવિભક્ત મિલકતમાં કૌટુંબીક હિત ઉત્પન્ન થાય છે તેવા સભ્ય પૂવ, પૌત્ર અને પ્રપૌત્ર છે, એટલે કે ધારણ કરનાર મૂળ પુરૂષથી સિધી લીટીમાં ત્રણ પેઢી સુધીના પુરૂષ ભાગીદાર હિંદુ અવિભક્ત કુટુંબના સભ્ય ( copardener ) ગણાય છે.
અવિભકત કુટુંબ કાયદાથી બનેલું હોય છે. કરારથી તે ઉત્પન્ન થતું નથી. [૪૨] વડિલે પાર્જત મિલકત એ અવિભક્ત કુટુંબનું મુખ્ય તત્વ છે. હિંદુ તેના પિતાની મિલકતને વારસે લે છે અને તે તેના પુત્રના હક પ્રમાણે વડિલે પાજીત મિલ્કત ગણાય છે. આવી વસ્તસ્થીતિમાં દિકરે તેના પિતાની સાથે, અવિભક્ત કુટુંબને સભ્ય બને છે. ફક્ત પુત્ર જ નહિ પણ પાત્ર અને પ્રપૌત્રને પણ જન્મથીજ તેમાં હક હિસ્સો ઉત્પન્ન થાય છે. [ ૪૩ ] તેથી આગળની પેઢીવાળો અવિભકત કુટુંબને સભ્ય ગણાતે નથી; એટલે કે તેને હક જન્મથીજ ઉત્પન્ન થતો નથી.
સાથેનું પેઢીનામું આપણે જોઈશું તે
જ કુટુંબને મુખ્ય માણસ છે. તે મિલક| તને ધારણ કરનાર અને વ્યવસ્થા કરછે નાર હોઈ તે કર્તા (મેનેજર) ની | સંજ્ઞાથી ઓળખાય છે. ૩ ને ૨ અને [] નામના પુત્ર છે. ૩ ને ર અને ૩ છે અને શું ને ૪ અને ૫ નામના પુત્રે
અનુક્રમે છે. આ બધા અવિભક્ત કુટુંબના સભ્ય ગણાય છે. અને જન્મથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com