________________
[ ૧૨ ]
હિંદુ કાયદા. મિલ્કતમાં હક ધરાવે છે. આથી આગળ વધતાં ૩ ને ૬ નામે પુત્ર થાય તે તે અવિભકત કુટુ ંબના સભ્ય ખની શકતા નથી. [ ૪૪ ]
૯ અવિભક્ત કુટુંબના સભ્યોના હકૅ. [૪૫]
૧ તે વહેંચણુ માગી નુઢ્ઢો થઇ શકે છે.
૨ જ્યાં સુધી વહેંચણુ ન થઈ હેાય ત્યાં સુધી એકત્ર કબજો ભાગવી શકે છે.
૩ ખીજા સભ્યાની અપેાગ્ય અથવા ગેરકાયદેસર વક સામે વાંધેા લઇ શકે અને તેમને તેમ કરતા અટકાવી શકે છે.
૪ મીજા સહભાગીદારાની સમતિ પેાતાના ભાગ વેચી શકે અથવા ગીર પરંતુ તેમ કરવામાં ખરેખરા અવેજ જોઈએ. (Only for valuable consideration.)
સિવાય
પણ
મૂકી શકે છે. મળેલા ડાવા
૫ જેમ સભ્યાની વધઘટ થાય તેમ તેમના ભાગની પણ વધઘટ થાય છે.
૬ વહેંચણુ કરાવવાની શરતે તેઓ કર્તા પાસે હિસાબ માગી શકે.
૧૦અવિભક્ત કુટુંબના સભ્ય, સભ્ય તરીકે બંધ કયારે પડે?
૧ બીજા કુટુંબમાં તે ( કૈમુત્સ્યાયન સિવાયના રૂપમાં ) દત્તક તરીકે લેવા
હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com