________________
મિલ્કત.
જ્યારે અન્ય વારસદાર હોય ત્યારે મરજી મુનાસબ વીલ વિગેરેથી વ્યવસ્થા કરી શકતું નથી.
નીચે જણાવેલ મિલકત વડિલેપાઈત ગણાય છે. ૧ સંયુક્ત કુટુંબના કેઈપણ સભ્ય પિતાના પિતા,
પ્રપિતા અને પિતામહ પાસેથા જન્મ હકથી મેળવેલી મિલકત. મામા તરફથી જે મિલ્કત વારસામાં મળે તે કૌટુંબીક મિલકત ગણાય નહિ. [૩૮] ૨ મઝીઆરી મિલ્કતની મદદથી વેપાર વિગેરે કરીને
મેળવેલી મિલકત. ૩ સંયુક્ત કુટુંબના સભ્યએ મેળવેલી અને એકત્ર
કરેલી મિલ્કત. ૪ પતે જાતે કમાઈને મેળવેલી પણ કુટુંબની મિલ્કતમાં
ભેળવેલી કમાણું. ૫ કુટુંબની મદદથી આઈ. સી. એસ. જેવી ભારે ખર્ચ કરીને વિદ્યા મેળવી હોય અને તેથી કમાણ થતી હાયતે તે. [૩૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com