________________
[૮]
હિંદુ કાયદ. નીચે જણાવેલી સ્વતંત્ર મિલ્કત ગણાય છે. ૧ પિતા, પ્રપિતા અને પિતામહ તરફથી વારસા સિવાય
બક્ષીસ તરીકે મળેલી મિલકત. ૨ બીજા પિત્રાઈ તરફથી વારસામાં મળેલી મિલકત. ૩ સ્ત્રીની મારફતે મળેલ વારસે. ૪ બક્ષીસ અથવા વિલની રૂઈએ મળેલી મિલકત. ૫ વડિલે પાજીત મિલ્કતને નુકશાન પહોંચાડયા સિવાય
મેળવેલી મિત. ૬ વડિલેપાત મિક્તની અસામાન્ય મદદ સિવાય ધંધાદારી [Professional] વિદ્યાની મદદથી
મેળવેલી મિલકત. ૭ સરકાર તરફથી મળેલી બક્ષીસ. ૮ પોતે જાતે કમાઈને મેળવેલા પૈસાથી ખરીદેલી મિલ્કત. ૯ એકત્ર કુટુંબમાંથી ગયેલી અને વડિલેપાઈત
મિલ્કતની મદદ સિવાય મેળવેલી મિલ્કત. ૧૦ પુરૂષ વારસ ન હોય તેવાને વહેંચણમાં મળેલી મિલ્કત. ૬. વડિલેપાર્જીત મિક્ત.
આ પ્રકારની મિલકતમાં પૂત્ર વિગેરે વારસદારને જન્મથી હક લાગે છે, અને મિલ્કતને ધારણ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com