________________
૩. મિ લ્ક ત.
૪. મિલ્કતના પ્રકાર—૫. સ્વતંત્ર અથવા સ્વોપાત મિલ્કત, ૬, વડિલાપાત મિલ્કત,
૪. સિલ્કતના પ્રકાર.
મિલ્કત એ પ્રકારની હાય છે. (૧)સ્વાપાત અથવા સ્વતંત્ર અને (૨) વડિલેાપાત. આ કેટલીક વખત અપ્રતિબધ અને સંપ્રતિબંધના નામથી પણ અનુક્રમે ઓળખાય છે. ૫. સ્વતંત્ર અથવા સ્વાપાત મિલકત,
સ્વાપાત મિલકતની વ્યવસ્થા તેના ધારણ કરનાર તેની મરજી સુનાસખ કરી શકે છે. પૂત્ર કે ખીન્ને વારસદાર ડાય તા પણ સ્વતંત્ર મિલ્કતની ખક્ષીસ, વીલ કે દાન કરી શકાય છે. સ્વતંત્ર મિલ્કતના ધારણ કરનાર વીલ કે વ્યવસ્થા કર્યા સિવાય ગુજરી જાય તે તે મિલ્કત વારસાઇ હકથી મળે
જેના ક્રમ વારસા વિષેના સ્વતંત્ર લખાણમાં આપ્યા છે.
’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com