________________
છે. તેટલા માટે આપણે નજીકમાં થયેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રેવડે આ “પ્રબંધચિંતામણિ” ગ્રંથ તૈયાર કરૂં છું.”
૭ “ વાર્તાઓ સમજુ માણસે પિતાની સમજણ પ્રમાણે કહી બતાવે ત્યારે તે આકારમાં જરૂર ફેરફારવાળી થાય છે, છતાં વિચક્ષણ માણસેએ આ કૃતિની નિંદાની દષ્ટિએ ટીકા કરવી ન ઘટે કારણ કે તે સારી દંતકથાઓ (કિંવદંતીઓ) પર રચાયેલી છે.”
આટલા ઉપરથી મેરૂતુંગ સ્વીકાર કરે છે કે એને ઉદ્દેશ જાહેર જનતાને આનંદ પમાડવાને હતું અને જે પુરૂછે અને બનાવનાં ચિત્ર તેણે રજુ કરેલાં છે તેના સંબંધમાં તે જ વખતે પરસ્પર વિરૂદ્ધ જાય તેવા અહેવાલે મેજુદ હતા. એનું આખું ચણતર કામ જે પાયા ઉપર રચાયેલું છે તેની અકસતાથી એ સંપૂર્ણ માહિતગાર હતા. એમણે દિલાસા મા'ટે જે કારણે આપ્યાં છે તે અતિ શંકાસ્પદ મૂલ્યવાળાં છે.
આ કબૂલાતે અને તે ઉપરાંત ઉઘાઢ રીતે સમજાય તેવી અસ્વીકાર્ય બાબતે, મોટી સંખ્યામાં ઐતિહાસિક વિપર્યયે, કેટલીક દેવાયલી હકીકતે અને સ્કૂલનાઓ જેના સંબંધમાં આધારભૂત અન્ય સ્થળોએથી આપણે અકુંશ આણી શકીએ તે બાબતને લઈને પ્રબંધને ઉપગ કરતી વખત આપણે ઘણું સાવધ રહેવું પડે તે ખાસ આવશ્યક છે, છતાં આ અલનાઓને કારણે એ પ્રબંધોમાં જે હકીકત લખવામાં આવી હોય તેને આપણે તદ્દન અસ્વીકાર કરી શકીએ છીએ; કારણ કે એ પ્રબંધોમાં જે હકીકતે આખાયેલી હોય છે તે અન્ય શિલાલેખે તથા બીજા આધારભૂત મૂળસ્થળ દ્વારા સારી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com