________________
'
( ૮ )
તમાં વ્યાખ્યાન કરનાર ધર્માંગુરૂને રમ્ય સલાહ આપતાં આ પ્રમાણે કહે છે.“ હકીકત જે પ્રમાણે બતાવવામાં આવી હાય તે દરેક શિષ્યે નમ્રતાપૂર્વક ભણુવી ઘટે અને તે પણુ જે ગુરૂએ પવિત્ર ધર્માંશાસ્ત્રના દરીઓ ઓળંગ્યેા હાય અને જે ગુરૂ પેાતાની ધાર્મિક ફરજો બરાબર બજાવતા હોય તેની પાસે શીખવી જોઈએ. ત્યારપછી શ્રદ્ધાળુ જનતાની મુક્તિને માટે તેણે તે હકીકત જાહેર વ્યાખ્યાનમાં રજુ કરવી જેથી પાપની પીડા દૂર થઇ જાય. આને માટે નીચે પ્રમાણે નિયમ છે અને તે એ કે-પવિત્ર શાસ્ત્રનું વ્યાખ્યાન કોઇ પણ જાતની ભૂલવગર કરવુ જોઈએ અને તેમ કરવામાં શબ્દોને હીન બનાવવા ન જોઇએ અને કેઇ પણ શબ્દને મૂકી દેવા ન જોઇએ. એના ખુલાસા ઉચ્ચ ભાષામાં સ્પષ્ટ રીતે સમજાય તેમ આપવા જોઇએ. પેાતાના શરીર ઉપર રીતસરનું ધ્યાન આપીને અને શ્રોતાવના સમૂહ ઉપર તીક્ષ્ણ નજર રાખીને જ્યાં સુધી આખી હકીકત બરાબર સ્પષ્ટ સમજાય ત્યાં સુધી તેણે તે વાત ચલાવવી ઘટે. વક્તા પેાતાના હેતુ ચરિત્રા અને પ્રબધાથી ઘણુ ખરૂ પાર પાડી શકે છે.”
પ્રખ`ધચિંતામણિ ની ઉપાદ્ઘાતમાં મેરૂતુ ંગે આથી પણ વધારે વિગત આપી છે. શ્લાક ૫-૭ માં પેાતાના ગ્રંથના ઉદ્દેશ અને તે જેની શાહદતા લીધા છે તેની વિગત ત્યાં તેમણે જણાવી છે.
<<
""
re
૫ “ આ નવીન કૃતિ “ પ્રેમધ ચિંતામણિ ” ની પ્રથમ પ્રતિકૃતિ ( કાપી ) ગણી ગુણચંદ્રે તૈયાર કરી છે જે મહાભારત જેવી સુંદર છે ”
૬ “સમજુ માણસાને જીની પુરાણી કથા બહુ આનદ આપતી નથી, કારણ કે તે તેમણે અનેક વખત સાંશળેલી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com