________________
(૧૪) પ્રથમને ક ભાંગેટ અનુષ્ય છે. પ્રથમાર્ધમાં આપણે “ બહુમર” વાંચી શકીએ અને ઉત્તરાર્ધમાં પા મિર્તરિ વાંચી શકીએ. કર્નલ ટોડે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈડીઆ નામના પિતાના પુસ્તકમાં પૃ. ૧૯૨ પર સાચી તારિખ અગાઉથી આપી દીધી છે. પણ ગ્રંથકર્તાનું નામ ત્યાં ભૂલથી સૈલુમ આચારજ જણાવેલ છે.
૫ ત્યાં પૃ. ૯૯ પંક્તિ માં ઉપર જણાવેલ પ્રતમાં આપણે એમ લખેલું વાંચીએ છીએ કે -
तेन यथा सिद्धराजो रश्चितो व्याकरणं कृतं वादिनः जित:(ताः)। यथा च कुमारपालेन सह प्रतिपन्नं कुमारपालोऽपि यथा पञ्चाशवर्षदेशि(शी)यो निषरिणयो (मिषिको १) यथा श्रीहेमसूरयो गुरुએન રિપત્ર (m) તૈો ચા વવવ વતિ પાછા राजा सम्यक्त्वं ग्र(मा)हितः श्रावकः कृतः। निर्विराधनां च मुमोच सः । तत्प्रबन्धचिन्तामणितो क्षेयम् । कि चर्वितचर्वणेन । नवीणा (વા)વર કન્યા કારને
પ્રબંધચિંતામણિમાં દેવબોધિની વાતને ઉલ્લેખ નથી.
૬ ડક્કન કેલેજ લાઇબ્રેરીના સંગ્રહમાં (ઇ. સ. ૧૮૮૦–૮૧) આ દુર્લભ્ય ગ્રંથની એક પ્રત મળી આવે છે. જુઓ કિલહેન રિપોર્ટ સને ૧૮૮૦-૮૧ પૃ. ૩૨-૩૪. રાજાધિરાજ (ચવર્તી) અજયદેવ જેની સેવા યશપાળે કરી હતી તે કુમારપાળ પછી ગાદીએ આવનાર અજયપાળ હેય. એને ઘણીવાર અજયદેવના નામથી ઉલ્લેખવામાં આવે છે. ચક્રવતી શબ્દનો પ્રયોગ કોઈ નાના રાજાસંબંધી આપણને વિચાર કરતાં અટકાવે છે. એ નાટક થરાપદ્ર (નાની મારવાડનું થરાદ-રજપુતાના અને ગુજરાતની સરહદ પર આવી રહેલ) માં ભજવવામાં આવ્યું છે તેને લઇને કોઇ પણ એમ ધારી શકે કે અયદેવ કેાઈ થરાદને ઠાકર હશે. થરાદનું નામ કદાચ તે ગામને ચારપાળ અણહિલવાડના રાજાને સુબો હોવાનું અને લેવામાં આવ્યું હોય એવો એને એક સંભવનીય ખુલાસો છે.
* ધી હતી રાજાધિરાજ' એ નિજ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com