SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) બનાવ સદીઓ પહેલાં બન્યો હોય તેને માટે વાપરી શકાય છે તેમજ વર્ણનના સમયની બહુ પહેલાં જે સમય ન ગયો હોય તેને માટે પણ એ શબ્દને ઉપયોગ થાય છે. ૨. મુંબઈમાં થોડા વખત પહેલાં બહાર પડેલી શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથની આવૃત્તિ ઉપરાંત મને આ ગ્રંથની તદ્દન પૂરી નહિ એવી (અધુરી) બે પ્રતા મળી છે. (એ. એલ. બુલર સંસ્કૃત પ્રત નંબર ૨૫ અને ૨૯૬) તેમાં જે છેલ્લા શ્લોકમાં તારિખ આપવામાં આવી છે તે ડો. પીટર્સનના બીજા રિપોર્ટમાં પૃ. ૮૭ માં પ્રકટ કરવામાં આવી છે. એ શ્લોક પ્રત નં. ૨૯૬ સાથે બરાબર મળી રહે છે. ૩. પ્રબંધકેશ અથવા પ્રબંધચતુર્વિશતીની તારિખ મેં મુંબઈ રોયલ એશીઆટિક સાયટિના જર્નલ પુસ્તક ૧૦ પૃ. ૩૨ ની નોંધ પ્રમાણે આપેલ છે. આની સાથે રાવબહાદુર એસ. પી. પંડિતના ગૌડવહનું પૃ. ૧૪૩ સરખાવો. જે પ્રતનો મેં ઉતારે કર્યો છે તે એ. એલ. બુલરની સંસ્કૃત પ્રત નં. ૨૯૪ ને છે. હેમચંદ્રનું જીવનવૃત પ્રબંધ દશમામાં છે. ૪. ઉપરના સંગ્રહની પ્રત નં. ૨૮૬ ની છેવટે ઉલ્લેખ નીચે પ્રમાણે છે. प्रबन्धो योजितः श्रीकुमारनृपतेरयम् । જાપ જૈ જૈચિત્રાત()નનિિિર્તઃ | श्रीसोमसुन्दगुरोः शिष्येण यथाश्रुतानुसारेण । श्रीजिनमंडनगणिना व्यंकमनु १४९२ प्रमितवत्सरे रुचिरः। इति श्रीसोमसुन्दरशा(सूरीश्वरश्रीजिनमंडनोपाध्यायः श्रीकुमारपाल( प्रबन्धो )दृष्टश्रुतानुसारेण योजि(तः) ग्रंथा ४२०० इति श्री कुमारपालचरितं संपूर्णम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy