SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) ૭૦ “ જે દારૂનું પાન જિનના મતને માનનારા દશાહે પણ છેd શક્યા ન હતા તેના સંબંધમાં પણ પવિત્ર આત્મબળવાળે આ રાજા અટકાયત કરશે-નિષેધ જાહેર કરશે. ” ૭૧ “ કેફ ચઢાવનાર દારૂનાં પાનની બનાવટને એ એટલી હદ સુધી નિષેધ કરશે કે કુંભારે પણ દારૂના પ્યાલા બનાવવાનું છેa દેશે.” ૭૨ “ દારૂનાં પીણની લતને લઈને જે દારૂડીઆએ ભીખારી થઈ ગયા હશે તે તેના હુકમથી દારૂ છોડ્યા પછી ફરી વખત ધનવાન થશે.” ૭૩ “ પાસાનો જે રમતને નળ અને બીજા રાજાઓ છે શક્યા નહતા તેને એ રાજા પોતાના અંગત દુમનના નામની પેઠે નામશેષ કરી દેશે.” ૭૪ “ એ રાજાનું રાજ્ય તપશે ત્યાં સુધી કબુતરાની શરત થશે નહિ, મરઘાઓની સાઠમારી (લડત) થશે નહિ.” ૭૫ “ એ રાજા કે જેની સંપત્તિ અગણિત હશે તે ઇચ્છ ગામની ભૂમિને જિનમંદિરેથી વિભૂષિત કરશે.” ૭૬ “ સમુદ્રપર્યત આખી પૃથ્વીમાં અહંતની પ્રતિમાને રસ્થમાં સ્થાપન કરીને દરેક ગામ અને દરેક શહેરમાં એ રથયાત્રામહત્સવ કરાવશે.” ૭૭ “એ પિસાનું ખૂબ દાન કરીને અને દરેકનું દેવું ચૂકવી જઈને આ પૃથ્વી ઉપર પોતાને શક પ્રવર્તાવશે.” ૭૮ “ એના ગુરૂના મુખેથી શ્રવણ થતી કથામાં જમીનમાં રહેલ કપિલકેવળી પ્રતિષ્ઠિત મૂર્તિ સંબંધી હકીક્ત તે એક વાર જાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy