SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૦ ) ૬૩ “ ધ જ્ઞાનવિચક્ષણ એ મનુષ્ય શ્રાવકના વ્રત લઇને પછી જૈનમદિરમાં પૂજા કર્યાં સિવાય અને શુરૂ મહારાજને વંદન કર્યા સિવાય ભાજન લેશે નહિ. ” ૬૪ “ અપુત્રીચા મરણ પામેલનું ધન અને મિલ્કત તે લેશે નહિ. આ અંતરજ્ઞાનનું પરિણામ છે. જેઓને અતરજ્ઞાન થયેલું નથી હાતું તે જ અસંતુષ્ટ રહે છે.” ૬૫ “ જે ધ્રુતના ત્યાગ પૂર્વના શ્રદ્ધાળુ રાજાઓ, પાંડવા અને ખીજા ન કરી શકયા તેને ત્યાગ કરશે અને તેના હુકમથી આજા લેાકેા પણ તેના ત્યાગ કરશે. ’: ૬૬ “કાઇ પણ જીવતા પ્રાણીને ઇજા કરવાના એણે પ્રતિમ ધ કરેલ હોવાને કારણે શિકાર અથવા તે તેવી ખાખતના તા વિચાર પણ થશે નહિ અને હલકામાં હલકી જાતિમાં જન્મેલ માણુસ પણ માકડને, જૂને કે એવા અન્ય જીવાને મારશે નહિ. "" cr ૬૭ “ એણે સ`પ્રકારના શિકારના પ્રતિબધ કરેલા હશે તેથી શિકારના ભાગ થઈ પડનાર સર્વ પ્રાણીઓ તબેલાની ગાયની પેઠે જંગલમાં નિરૂપદ્રવ થઇ ઘાસના ચારા ચરશે. ’ ઃઃ ૬૮ “ જે મળમાં ઇન્દ્ર જેવા થશે, તે પાણીમાં રહેનાર, જમીનપર વસનાર અથવા હવામાં રહેનાર ( જળચર, સ્થળચર, ખેચર ) સર્વ જીવતાં પ્રાણીઓની સંભાળ લેવાના ખૂબ આગ્રહ ધરાવશે. ” ૬૯ “ જે પ્રાણીઓ જન્મથી માંસ ખાનાર હશે તે પણ તેના હુકમને પરિણામે પેાતાની પાસે ખરામ શ્વાનની પેઠે માંસનુ નામ લેવાનુ' પણ વીસરી જશે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy