SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળના જૈનધમ સ્વીકારનાં પરિણામો. tr કુમારપાળના જૈન ધર્મીના સ્વીકારનાં જે વ્યવહારૂ પરિણામે હૅમચંદ્રે પ્રાપ્ત કર્યાં. તે પરત્વે “ દ્વાશ્રયકાવ્ય ” માં ઉપર મૃ. ૧૯૮ માં જણાવેલી હકીકત ઉપરાંત હેમચંદ્રે પાતે જ મહાવીર ચરિત્રમાંની ભવિષ્યવાણીમાં જવાખ આપ્યા છે. આ વિભાગ ( નાટ૬૬) અગાઉ જૈન ધર્મના સ્વીકારસંબંધી ઉતારા કરવામાં આવ્યા છે. ત્યારપછી નીચે પ્રમાણે આગળ વધે છે. ૫૯ “ તે કુમારપાળ ચાખાસંબંધી, શાકસબંધી, ફળસ'ખ'ધી અને અન્ય લેાજનસ બાંધી હંમેશાં નિયમ લેશે અને સામાન્યરીતે બ્રહ્મચર્ય પાળશે. ” tr આ પ્રાજ્ઞ માણસ ગુણિકા—નાયિકાઓથી દૂર રહેશે એટલું જ નહિ પણ પાતાની કાયદેસર પરણીત સ્ત્રીઓને પણ બ્રહ્મચર્ય પાળવાના ઉપદેશ આપશે. ” cr ૬૧ “ હેમચંદ્રના ઉપદેશ પ્રમાણે તે રાજા ( ધર્મના ) મુખ્ય તો જાણશે, જીવ–અજીવના વિભાગ સમજશે અને ગુરૂની માક ખીજાઓને પણ એ જ્ઞાનના પ્રકાશ પમાડશે. ” . ૬૨ “ ખૂદ પાંડુરંગ બ્રાહ્મણા અને અ ંતની નિંદા કરનારા પણ તે રાજાજીના હુકમથી એ ધર્મમાં જન્મેલની બીજા પેઠે વર્તશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy