SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) એની કાર્મણ્યતામાં (સિદ્ધિશક્તિમાં) માનતા હતા અને કદાચ તેને ઉપયોગ પણ કરતા હોય. એના વર્ણન માટે જ્યારે એક . આખું પ્રકરણ લેખક ઉપયોગમાં લે છે ત્યારે કદાચ તે રાજાની રોગપ્રક્રિયા તરફ રાગવૃત્તિને કારણે પણ હેય. આ સંબંધમાં હેમચંદ્ર પતે સર્ગ ૧૨ શ્લેકઅપ ની વૃત્તિમાં ઉલ્લેખ પણ કરે છે. વિતરાગસ્તોત્રમ્ જિનને મહિમા કાવ્યદ્વારા ગાઈને જૈન મતને ટુંકે ચિત્રપટ રજુ કરે છે. આ ગ્રંથ કદાચ એગશાસ્ત્રની પહેલાં પણ બનાવવામાં આવ્યું હોય. એ ગ્રંથ પણે કુમારપાળને માટે બનાવવામાં આવ્યું હતું. એ ગ્રંથને ઓછું મહત્વ મળ્યું હશે એમ જણાય છે.૮૧ “ ચગશાસ્ત્ર ” નું મૂળ “વીતરાગસ્તેત્ર” ના મૂળની પેઠે વિક્રમ સંવત ૧૨૧૬ પછી તુરતમાં ઘણે ભાગે લખવામાં આવ્યું છે. બીજા હાથપર ગશાપરની ટીકા ઘણે ભાગે થોડા વર્ષ પછી લખવામાં આવી છે. આ ટીકાની અતિ વિસ્તૃત વિશાળતા અને દીર્ઘતા જોતાં હેમચંદ્ર એટલા બધા ઉગી હોય તે પણ અને કદાચ એ કાર્યમાં એના પિતાના શિષ્યની સહાય લેતા હોય તે પણ એમણે એની પછવાડે ઘણે સમય વ્યતીત કર્યો હશે એમ ધારવા તરફ આપણને લઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy