SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨ ) ૭૯ “ ત્યારે એને ઇચ્છા થશે કે ‘ હું તે માટીવાળી જમીન ખાદાવુ અને મહાપવિત્ર કલ્યાણકારી પ્રતિમાને અહીં’ મગાવરાવું.” ૮૦ “ રાજાને જ્યારે ઉત્સાહના પૂરા ખ્યાલ થશે અને શુભસૂચક ચિન્હા પણ જ્ઞાત થશે ત્યારે સદર મૂર્ત્તિ પોતાને જરૂર પ્રાપ્ત થશે એવી એને ખાતરી થશે. ” ૮૧ “ પેાતાના ગુરૂપાસેથી પરવાનગી મેળવીને, ત્યારપછી, તે પેાતાના અધિકારી માણસાને વીતભયનગરની જમીન ખાદ્યવા માટે હુકમો આપશે. ” ૮૨ “ અર્હત તરફની શકિતમાં નિઃશંક રાજાની પવિત્રતાને પાિમે જે ધ્રુવી પવિત્ર શાસનપર દેખરેખ રાખે છે તે ( શાસનદેવી ) તેને દેખા દેશે.” “ ૮૩ કુમારપાળ રાજાના અસાધારણ પુણ્યપ્રાભારને પરિણામે જ્યારે સદર જમીન ખાદવામાં આવશે ત્યારે થાડા વખતમાં સદર મૂર્ત્તિ પ્રકાશમાં બહાર પડશે. ” ૮૪ “ ઉદાયન રાજાએ આ પવિત્ર મૂર્તિને ગામેા અક્ષીસમાં આપ્યાં હતાં તે હકીક્ત પશુ ત્યારપછી જાહેર પ્રકાશમાં આવશે. ” ૮૫ “ આ પુરાણી મૂર્તિને રાજાના અમલદારા ગાડીમાં મૂકો અને જાણે તે તદ્દન નવીન પ્રતિમા હૈાય તેવુ' તેને માન આપશે. ” ૮૬ “ રસ્તામાં દિવ્ય પૂજા એ પ્રતિમાની કરવામાં આવશે અને અપ્રતિબદ્ધપણે ગાન-પૂજનના મેળાવડા દિવસરાત કરવામાં આવશે. ” (રાત્રીનગરજીને અનુરૂપ પ્રસ ંગા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy