________________
૭૮] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
ગઈ છે ત્યારે, પિતાની અજ્ઞતા અને અલપઝતાને સ્વીકાર કરનારા સૂરીશ્વર હેમચંદ્રના આ ગુણ પ્રત્યે સવિશેષ સમાદર થયા વગર રહેતું નથી.
જે સમયે તત્કાલીન વિદ્વાને અને પંડિતે જેમને “કલિકાલસર્વજ્ઞ” કહીને નવાજતા હતા, ત્યારે હેમચન્દ્રસૂરિ પોતાની જાત માટે “વીતરાગ તેત્રમાં” “પશુથી પણ હું પશુ !” એવા શબ્દો આલેખે છે.
“નવાઝું િપશુવ્વતરાજક્તા: કવ ર ”
અર્થાતૂ-કયાં હું પશુથી પણ પશુ ! અને ક્યાં વીતરાગપ્રભુની સ્તવના !”
માત્ર વીતરાગ પ્રભુની સામે જ પોતાની અલપજ્ઞતા અંગે સૂરીશ્વર સભાન હતા, એમ નહિ... પોતાનાથી પૂર્વકાલીન પૂજ્ય પુરુષ પ્રત્યે પણ તેઓ અતિ વિનમ્ર હતા. તે પૂર્વપુરુષોની ઉત્તમતા જાહેર કરતાં અને જાહેરમાં તેમની પ્રશંસા કરતા તેમણે સંકોચ પણ અનુભવ્યું નથી.
પતે સમર્થ કવિ હોવા છતાં પિતાના પુરગામી મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ. અને તેમણે “સર્વોત્તમ કવિ” જાહેર કરતાં કહ્યું છે “અનુદ્ધિસેન વાવ:' અર્થાત્ “બધા કવિઓ સિદ્ધસેનસૂરિની પાછળ છે.”
સિદ્ધસેનસૂરિજીની સ્તુતિઓની પ્રશંસા કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com