________________
L
[૮]
azazazazaza નમ્રતાના ઉત્તુંગ શિખર પર
જ્ઞાનની સિદ્ધિ છતાં નમ્રતાની ટોચે હેમચન્દ્રસૂરિ
“લઘુતામું પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર જે માણસે પોતાની જાતને પ્રભુ (સમર્થ-મહાન) માની લે છે. ખરેખર તેઓ પ્રભુતાથી પરમ દૂર હોય છે. સાચી પ્રભુતા તે પોતાની અજ્ઞતાના સ્વીકારમાં છે –ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કાર તે પાયાના ગુણ રૂપે સ્વીકૃત છે. સાધુપુરુષમાં આ ગુણ તે શિરમારસ્થાને હોય જ ને !
જ્ઞાનની સિદ્ધિની સાથે સાથે નમ્રતા ભળે તે એને મહિમા અપરંપાર બની જાય છે. શાસ્ત્રજ્ઞો અને શાસ્ત્ર-સિદ્ધાંતસંરક્ષકના મૃગજળભાસી આ યુગમાં આચાર્યોમાં આજે વિનમ્રતા દોહ્યલી બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com