________________
૭૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
કરવામાં હેમચંદ્રસૂરિજીનો અદ્વિતીય ફાળો છે, એમ નિઃશંક કહેવું જોઈએ.
ગુજરાતમાં સમન્વયિતા છે અને વિદ્યાવ્યાસંગની વિશિષ્ટતા છે, સહિષ્ણુતા અને સમભાવના છે, ઉદાર-મતવાદિતા છે, તેમાં હેમચંદ્રાચાર્ય, જેના ધર્મને સ્યાદવાદ અને બે રાજવીઓ : સિદ્ધરાજ અને કુમારપાળ-આ ચતુઃસંગમ મહાન કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com