________________
હેમચ’દ્રાચાય
[ ૭૧
આગ્રહ કર્યો ત્યારે તેણે સાફ ના પાડી દીધી. તે ખાતર જરૂર પડે અઢાર દેશનું સ્વામિત્વ તજી દેવાની તત્પરતા પણ બતાવી અંતે ઉગ્ર રાષે ભરાચેલી દેવીએ ત્રિશૂળ દ્વારા કુમારપાળને કુષ્ટ રાગી બનાવી દ્વીધા. પરંતુ પાછળથી, જિનધની અવહેલના ના થાય તે માટે, ચેાગલબ્ધિના ભંડાર એવા હેમચન્દ્રાચાય જીએ કુમારપાળના દેહ પુનઃ પૂર્ણ નીરાગી અને સ્વસ્થ બનાવી દીધા.
આમ, જીવમાત્રની સુરક્ષા કરવા માટે પોતે કરેલી ‘ અમારિઘાષણા ’ ને કુમારપાળે પ્રાણના ભાગે જાળવી રાખી હતી. કુમારપાળે સમગ્ર ગુજરાતમાં અહિંસાના મહાન વિજયધ્વજ લહેરાતા મૂકયેા. નિવ“શનું ધન રાજા કબજે કરી લે, આવા અમાનુષી નિયમને કુમારપાળે રદબાતલ કરાવ્યા હતા. કુમારપાળના હૃદયમાં હેમચન્દ્રસૂરીશ્વરજીએ જગાવેલી પરમ કારુણ્યવૃત્તિના પ્રતીક રૂપ આ હકીકતા આપણને ‘ કુમારપાળ અને હેમચન્દ્રાચાર્યે ગુજરાતને અપેલી અદ્ભુત સ`સ્કાર સમૃદ્ધિ ' ના ખ્યાલ આપી જાય છે.
ભગવાને મહાવીર કરતાં ય ચડિયાતી જીવરક્ષા
હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ દ્વારા જે મહાન જીવરક્ષાના ધમ ફેલાયા હતા, તે ખુદ ત્રિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com