________________
હેમચ'દ્રાચાય
[ ૬૭
ચન્દ્રાચાય પ્રત્યે કુમારપાળનું આકષ ણુ વધુ રહ્યું. સતત આચાર્ય શ્રીના સત્સંગના કારણે તે પરમ અહિંસાપ્રેમી અને વૈરાગી બની ગયા હતા.
કુમારપાળ દ્વારા અમારિનું પ્રવતન
..
“ સગઠ્ઠો દિકરિ નીવયા ’’- સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિના માર્ગ જીવદયા જ છે, તેથી તેનું જ તું પાલન કર-હેમચન્દ્રાચાય ના આ ઉપદેશને કુમારપાળે જીવનમાં વણી લીધા. પરિણામે કુમારપાળ જીવ માત્ર પ્રત્યે કરુણાના સાગર બની ગયે. અન્ય જીવાની પીડાને સ્વયં અનુભવતા આ રાજન્ રાજા મટીને રાષિ' ખની ગયા.
જે ખેલી શકતા નથી તેવા મૂંગા પ્રાણીઓના વધ થતા અટકાવવા માટે, કુમારપાલે ખાસ આદેશે! (વટહુકમા) બહાર પાડયા હતા. ગુજરાતના કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તા – જે જન્મે તેને જીવવાના હકક–આ શબ્દોને “ અમારિધેાષણા ” દ્વારા કુમારપાળે યથાર્થ ઠરાવ્યા હતા. અને એ રીતે ગુજરાતભરમાં પ્રેમ અને અહિંસાનુ` તેમણે સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
રાજા કુમારપાળના અઢાર રાજ્યામાં–સવ ત્રજીવહિંસા ઉપર સખત પ્રતિબંધ હતા. એક વાર એક પ્રસગ બન્યા.
એક સ્ત્રીએ પેાતાના માથામાંથી જ કાઢીને શ્ તેના પતિને આપી. પતિએ તે જૂને મારી નાંખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com