________________
[ ૭]
પતિત માંથી “પરમહંત'
કુમારપાળને જૈનદર્શનને સ્વાદુવાદ (અનેકાંતવાદ) ખૂબ ગમી ગયે હતે. સ્યાદવાદ ને સિદ્ધાંત અને સ્યાદવાદ-શૈલીના જીવંત સમારાધક સૂરિશ્રીના સત્સંગના કારણે કુમારપાળ પનોતા પ્રભાવક પુણ્યપુરુષ બન્યા.
આ સિવાય અન્ય કારણમાં–કુમારપાળને રાજગાદી મળી ત્યારે તેની વય પચાસ વર્ષની હતી. ત્યાર બાદ લગભગ બીજા કેટલાક વર્ષો તેને રાજકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં ગયા. આ બધા વર્ષોમાં હેમચંદ્રાચાર્યનો સત્સંગ અને ચૌલુકયવંશની પરંપરાની પણ અસર તેના ઉપર થઈ હતી. રાજકાજમાં તેને મળેલા ઉદયન, આમભટ્ટ અને વાગૂભટ્ટ વગેરે મંત્રીએ ચુસ્ત જેન હતા. અને હેમચંદ્રસરિજીના ભક્ત હતા. આ બધાના કારણે પણ હેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com